________________
કરમ
૯.
કરમ ૧૦.
કરમ. ૧૧.
કરમ. ૧૨.
કરમ ૧૩.
કરમ. ૧૪.
શ્રીમાનું વીરવિજ્યજી –ચંદ્રશેખર. ભજન કરી નિરજ કહે રે, રાયને ર્યું બહુ માન, સાચું પણ તમે જે દિયે રે, અમને કન્યા દાન સાંભળી નૃપ રોષે કહે છે, રેરે અધમ પાપિષ્ટ; દેશ વીડબક તપ કરી રે, જાતિ હિણમતિ દુષ્ટ. એમ નીભ્ર છીને કાહાઢિયો રે, ગતવન આરત વિશેષ, માળિ પાસ ચીવર લહી રે, માલણ નોકરી વેશ. કુમરીને મદિર ગયો રે, છાબ લઈ ભરિ પુલ; દાસીયે ઓળખી કાહારી રે, મુખપર નાંખી ધૂળ. તોયે નિરલજ લા નહિ રે, છેડી નારી વેશ; ખાન પાન તપ છડીને રે, ધરતે ચિત્ત કલેશ. રાત્રે ચડે મુજ મદિરે રે, વશે ચડે જિમ નટ્ટ, સુભટ પોહરીએ ઝાલિયો રે, બાબો બની ઘટ. નિાશ નવિ દેખે વાયસી રે, દિવસે ન દેખે વૃક;
અહનિસ કામ આંધળો રે, મેહટી કામની ચૂક. રાય હજુરે આણી રે, સુભટે સુણાવિ વાત, નૃપ હુકમે ધર્યો સુણીયે રે, એણિ પેરે પામ્યો ઘાત. નિચ જાતિ રાક્ષસ થયો રે, જોઈ વિભાગે તેહ; ખિણુ ખિણ છળ જ ફરે રે, મુજપર લાગ્યો નેહ, એણે અવસર આકાશથી રે, વિદ્યાધર મુનિ રાય, ઉતરીયા ચૈત્ય સન્નિધે રે, ભૂપતી વદન જાય. ધર્મ સુણ ગૃપ પૂછતો રે, મુજ પુત્રી ભરતાર; કુણ હશે કહે નાથજી રે, જ્ઞાની વદે તેણિ વાર. કાશપતિ મહસેન સુરે રે, ચંદ્રશેખર ગુણવત; , ત્રિખંડ ભોક્તા તે થશે રે, તુજ પુત્રીને કંત. પણું સુણિ તાપસ તે મરી રે, રાક્ષસ વ્યતર થાત; દિન તિજે તુમ નયરિએ રે, સર્વને કરશે ઘાત. કરૂણું નજરથી ઉતરી રે, તમને જણાવી વાત ધર્મ લાભ કહિ મુનિવરા રે, ગગને કિયો ઉતપાત.
કરમ. ૧૫.
કરમ. ૧૬
કરમ. ૧૭.
કરમ, ૧૮.
કરમ. ૧૯.
કરમ. ૨૦,
કરમ. ૨૧.
કરમ. ૨૨.