________________
૫૧૮
જેનકાવ્યદોહન. તવ હસતાં ધર્મિલ કહે, ન ઘટે તુઝને એહ; . કંત કટુક વયણે કહે, જાણે પ્રમદા નેહ. રમણની સાથું રૂષણું, ન કરે નિપુણ નાર; નમણી ખમણું બહુ ગુણી, સુખ દેવે ભરતારવસતતિલકા એક જગનારી ગુણભંડાર; કદીય ન દીઠી રૂષણે, મુઝ રૂઠે ધરે યાર. વયણ અપૂરવ સાંભળી, લાગ્યું બળતાં બાણ; સર્વ સહે પણ નારીયે, ન સહે શોકય વખાણ. અધર ડસંતી ક્રોધભર, કેશથી કુસુમ ઉછાળ; નાખે . મેખલા, મુદ્રા નેર હાર રક્ત અશોક કમળ દળે, તુલ્ય ચરણ સુકુમાલ; પાયલે ધમ્મિલ હણી, વચન વદે ઈરષ્યાલ. વસંતતિલકા દિલ વસી, જાઓ વસે તસ ગેહ; કહે વિમળા તે વલ્લભા, સાચે જાસ સનેહ નારી વચન ઈરષ્યા તણું, સાંભળી હસત વદન; કુંવર ઘરેથી નીકળ્યા, રવિ ઉદયે પ્રચ્છન.
ઢાળ ૯ મી. (અનિહાંરે વાલ્હોજી વાએ છે વાંસળી રે—એ દેશી.) અનિહાંરે સ્વારથ મીઠે સંસારમાં રે, સવિ સ્વારથિ સંસાર; માતા વલ્લભ બાળને રે, વન વલ્લભ નર નાર. સ્વારથ૦ ૧. અનિહાંરે ધમ્મિલ ચાલ્ય ખેદે ભર્યો રે, પિતે જુવરાજને ગેહ, ભેજન વેળા ભેળા જમી રે, ચિત્ત ચિંતે વિમળા નેહ. સ્વા ૨. અનિહાંરે ચિત્ત વિશ્રામેં વનમેં ગયે રે, તિહાં દીઠા મુનિ અભિરામ, ભવ અટવીમાં કરમેં તથા રે, તે પ્રાણુને વિશરામ. સ્વા. ૩. અનિહાંરે મૃતસાગર સુરી નંદીને રે, બેઠે ધમિલ કુમાર; તવ દીઠ તિહાં દીપતા રે, નવ દીક્ષિત દે અણગાર. સ્વા૦ ૪. અનિહાંરે ધમ્મિલ પૂછે છે કારણે રે, વન વય દિક્ષા જેગ; અઈસ્યનાણી કહે સાંભળો રે, એણે ભેગનેં જાણ્યો રોગ. સ્વા૦ ૫.