________________
શ્રીમાન વીરવિજયજી–ધમ્મિલકુમાર,
૫૧૭
મન ગમતે જમતે રમતે થકે રે લો, સહુ ધરતી પરસ્પર પ્રેમ છે. ર૦ ૧૧. મુખ તળ મંડપ જાવતી રે લો, ઘડી ચાર કરી વિશરામ જો; સવિ દંપતી દિલ ભર દીપતાં રે લે, જળક્રીડા કરે સર ઠામ જે. ર૦ ૧૨. તિહાં ધમ્મિલ વિમળા ખેલતાં રે લો, જેમ રેવા કરેણુનાથ જો; જોઈ દંપતી સહુ શસા કરે રે લો, કળાવંત વિચિક્ષણ સાથ જે. ર૦ ૧૩. કરી ધર્મ ધમિલ નર ઉપનો રે લો, જેણે પામી એ વિમળા નાર જે; શ્રમ સફળ થયો ધાતા તણે રે લો, કરી જેડ જુગતિ કિરતાર જે. ૨૦ ૧૪. હરગારી શચી મધવા જિલી રે લો, નિશિ ચંદ્ર રતિપતિ કામ જે; હરિ કમળા હળી મળી રેવતી રે લે, જેસી જોડ સીતા ને રામ જે. ર૦ ૧૫. સરેવરથી નીકળીયાં તે સવિ રે , માંડવીમે હિડોળા ખાટ જે; જઈ બેઠાં જુગલ જુવતી સહી રે લો, જૂએ રસભર વેશ્યા નાટ જે. ૨૦ ૧૬. એક નજર ધમ્મિલ વિમળા ભણું રેલો,બીજી નજરે તેનાટકશાળ; પણ જોતાં તૃપ્તિ નવિ કે લહેરે લે, મુનિ દેય ગુણે બહુ કાળ જે. ર૦ ૧૭. કરી શંકા ને કંખા વેગળી રે લે, હાય સમકેતિ ઉજ્વલ વાસ જો; તેમ ગોષ્ટિલ દિલમશંકા ટળી રે લો, દેખી ધન્મિલ વિમળા પાસ જે. ર૦ ૧૮. હવે નાટક પૂર્ણતા થયે રે લે, કરે વિમળા તે લાખ પસાય જે; જગદાતાના હોય વધામણું રે લો, પાત્ર લેક ધમ્મિલ ગુણ ગાય છે. ૨૦ ૧૮. સજી અસવારી સવિ નગરી ભણી રે લે, ચઢયા હસ્તી ધમ્મિલનૃપનંદ ; રવિ રાતે થયો ગયો વારૂણી રે લો, ઘર આવ્યા સહુ આણંદ જે. ર૦ ૨૦. ખડ ચોથે ચતુર મેળા તણી રે લો; કહી આઠમી ઢાળ રસાળ જે; -શુભવીર કુવર વિમળા મળી રે લ, રમે સુંદર ભેગ વિશાળ જે. ર૦ ૨૧.
દેહરા, સુખ ભેગવતાં સ્વર્ગનાં, વિમળા ધમ્મિલ સંગ; રતિ સુખ નૃપ તે લહી ઘણું, વિકસ્યાં અંગ ઉપાંગ. પ્રેમ ભરે પ્રીતમ પ્રિયા, રણુ ક્ષણભર જાય; દેવ દુગ દુકની પરે, મુખમાં કાળ ગમાય. * એક દિન રતિસુખ સધિઓં, રિસાણી પિયુ માથ; ન દિએ બેલ મનાવતાં, તરછેડે વળી હાથ.