________________
શ્રીમાન વીરવિજ્યજી---ધમ્પિલકુમાર, ૫૧૩
ઢાળ ૭ મી, (જૂઓ જોઓ અચરિજ અતિ ભલું-એ દેશી). -આપ છ દે છબીલા છ વરે, તો રાંક તણું શી વાત હો; -ત્રબાવતી નગરીને ધણી, અરિદમન નામ વિખ્યાત છે;
આપમતી અવળે ચલે. તસ રાણે સતી પ્રીતિમતી, પ્રીયા સાથે પ્રેમ અથાહ હે, સહ પકિલિય તસ મિત્ત છે, ધણુવઈ નામા સથવાહ છે. આપ એક બાળક ધનપતિને ઘરે, મૃત માત પિતાદિક તાસ હો; ખાઈ કિશ કંડનશાળમાં વયે નામ ઠગ્યું કોકાસ છે. આ૦ ૩. -સજી ઝાઝ જવનીપ વાણીજું, ધણવઈ સથવાહને પુત્ત હે; ધનવસુ નામા જલધિ ચઢ, કેકાસ સખા સંજુર છે. આ૦ ૪. જઈ જવનદીપ તટ નાંગયાં; દિન થડે સુદર વાય હો; ભરી વસ્તુ તંબુ તાણીયા, ક્રય વિક્રય બહુલ થાય છે. આ૦ ૫. રથકાર કલાનિધિ તે પુરે, ભણે છાત્ર ઘણુ તસ પાસ હે; કઠ કવિનય કરી શીખત, તમ પાસ જઈ કાસ હે. આ૦ ક. શીખી સર્વ કળા કઠ કર્મની, કળ સંચે ચલે આકાશ હે; ગુરૂમહેર નજર મતિ ઉદ્યમે, નહિ દૂર કળાવિધિ તાસ હે. આ૦ ૭. શેઠ સાથે ગુરૂ આણું લહી, ત્રંબાવતી પાછા આય હે; કેકાસ રહ્યા ઘરે લઈનેં, ચિંતે આજીવિકા ઉપાય છે. આ ૮. નૃપ જાણપણું કરવા ભણું, કરે કાકકપત તે દેય છે; રાય શાલ સુકા અગાશિ, લેઈ જાય ન જાણે કેય હો. આ૦ ૯. ખળાં ખેત્ર તણું ધન સંહરે, કરે છું બારવ રખવાળ હે; ગાય પૂછે મંત્રીને એ કિસ્યું, કહે મંત્રી સુણે ભૂપાળ હો. આ૦ ૧૦. કેકાસ કળાયત્રે હરે, તવ તેડી કહે કરો યંત હે; તેણે નાવ કર્યું કળ સંચનું, દેય બેસી ગગન ભમંત . આ૦ ૧૧, દિન કેતે રાણી વીનવે, નૃપને મુજ ઇચ્છા નાથ હે; પૂછે કેકાસને રાય તે, આજ રાણું આવશે સાથ હે. આ ૧૨કહે તે ન સમાયે જાહોજમાં, દોય નર વિણ ત્રીજો કેય હે !