________________
યેર
જેનકાવ્યદેહન. ઘરમાળે ઉતારે દીધ, તાળું દિયે નિશિ દાદર રે; જુઓ પૂર્વે ઠગ્યા નર નાર, તેમ તુજને કેઈ આચરે રે. ચં૦ ૧૩. કમળાને બેલે કુમાર, વાત અધરી તમેં સાંભળી રે; રાત્રે રૂપાળી નારી, ચિંતે ઠગે ઠગી સાંકળી રે; નિશિ પાછલી ઘરડું, બારીથકી બેહુ ઉતર્યા રે; - લેઈ સિંહણે મણિહાર, રથ શું મારગ સચર્યા રે. ચં૦ ૧સિંહ જાગ્યો જિસે પરભાત, હાર હ તવ જાણી રે; પૂઠ ધા ધરી હથિયાર, અશ્વ ચડી તંગ તાણિયો રે; વાયુવેગ તુરંગ ચલંત, બાવીશ કશું જઈ તે મળે રે; રૂપાળીઓં દૂરથી દીઠ, વેગે ચલાવ્યો રથ વડતળે રે. ચં૦ ૧૫. ગળે હાર રહી વડ' ડાળ, બુદ્ધિ ઉપાઈ ઉપર ચડી રે, ભાગે રથ લેઈ ભીમ, રૂપાળી વચનેં અડી રે; સિંહ દેખી તુરગ વડ હેઠ, કવિ અસિ જુએ ઉપર જઈ રે; રૂપાળી ઉતરી અન્ય ડાળ, અશ્વ ચઢી ખ લઈ ગઈ રે. ચં ૧૬
ગટ કરાવે વેઠ, વાજી વેશ્યા ને વાણીયા રે; તે વારે તેને હે, જ્યારે જે અધિકારીયા રે; દેખી ઉતરીયા સિંહ, રત ધૂર્ત ઘરે ગયો રે; રૂપાળી મળી રથ સાથ, ભીમ પ્રિયાશું સુખી થયો રે. ચં. ૧૭. વદે ધમ્મિલ એહવા ધૂર્ત, જે મુજનેં બહુલા મળે રે; પણ પરમેષ્ટી સુપસાય, સદ્ગુરૂ હાથે કેઈ નહુ છળે રે;
થે ખડે એ ઢાળ, ત્રીજી હુઈ સોહામણી રે; ગુભવીર કુમારની વાત, સુણ કમળા હરખી ઘણી રે. ચં. ૧૮
દેહરા કુંવરને કહે કમળા હસી, તુજ અતિ બુદ્ધિ પ્રકાશ કામ કરીને ઉતાવળા, આવો ઈહાં અમ પાસ. ભૂપ ભુજંગમ વાણીયા, ઠગ ઠર સેનાર; વિશ્વાસે રેહવું નહીં, મંકડ બહુઆ બીલાડ. વેશ્યા દ્વિજ કોટવાળ ભટ્ટ, નાપિત ને ધ્રુતકાર,