________________
૪૮
જૈનકાવ્યદોહન.
૮૯
૨૩
વિમળસેના કહે માય, વારંવાર મુઝ ભેળવે છે; જેમ ધનશેઠને ધૂર્ત, જૂઠ કથા કહી રીઝવે છે ઉજેણુએ ધનશેઠ, નવ્ય કથા પ્રિય તિહાં વસે છે; આપ એક, સુણિય અપૂર્વ કથા રસે છે. એક દિન ધૂરત વાત, ભાંખે ચડે હું ગયે છે; દશ મણુનું વિતક, પાચવતો નર દેખી છે. જેવા ગયે સુણ શેઠ, ધૂર્તને ઘર બેસારીને જી; પૂછે પદક શીશ, કહે ઠગ મદના નારીને જી. રંભા સમી એક નાર, સાથે તુમ પિયુ બેલતા છે, દેઈ મુજ તળ, ઘર ઑપી ચહુટે જતા જી. ઠગમુખની સુણે વાત, બેડું ફેડી ભૂતળે જી; મદના ચહુરા માંહી, શેર્સે જઈ વળગી ગળે છે. છાંટી કચરે ધૂળ, બેલે મા તુજ કિહાં ગઈ છે: કરતા વળગા ઝુમ, દંપતી બહુ રાંદી થઈ જ. અડકો માતંગ ત્યાંહી, અભડાણ નદી ગયાં છે, શેઠ તણું લઘુ બેહેન, આવી ઘેર ઠગ પૂછીયા જી. પુત્ર મુઓ કહે ઘૂર્ત, દંપતી સમશાને વળ્યાં છે; સા સુણું રેતી જાય, ભી વર્ચે બહુ મળ્યાં છે. નણદી રેતી દેખી, ભેજાઈ પણ રેઈ પડી છે; શેઠે મહેલી પિક, સજ્જન વર્ગ આવ્યાં ચડી છે. રાઈ ફૂટી ગેહ, બે બિછાણું પાથરી છે; કહે હગ દીઓ દીનાર, ક્સી કથા મેં આચરી છે. લોક સુણું કહે હાસ્ય, શેઠ- મૂરખ ઉઠો હસી જી; ધૂર્તને દઈ દીનાર, જઈ ઘરમાં બેઠે ખુશી છે.
હું નહીં તેવી નાર, તુજ વય રી ખરી છે, - એ ભિક્ષુકશું પ્રીતિ, મેં મનથી દૂરે કરી છે. કમળા કહે તું મૂર્ખ, જેમાં નવ તપશી વિદેશિયા , એક પુર નદીએ નાહી ગણતી કરવા બેસીએ છે.
૨૪,
2