________________
૪૯૨
જૈનકાયદોહન. મુંદર સૂતી કુંવરી નિદ્રા ભરે, પૂછે કુંવર તસ ભેદ છે. હું ૧૪ સુદર ઘાવ કહે માગધપુરે, અરિ દમણ ભૂપાળ હો; સુંદર વિમળા નામેં તસ સુવા, રૂપકળા ભડાર છે. સં. ૧૫સુંદર ધાત્રી હું કમળાભિધા, મુજ સાથું બહુ નેહ હૈ, સુદર નિર્દય નર દેખી કરી, થઈ નષિણી તેહ હો. સં. ૧૬. સુદર જેમ તેમ નર દેખી લવે, પામી જોબન વેશ હે; સુદર રાજમારગ કરી મહેલમાં, રાખે પુત્રી નરેશ હ. શું ૧૭, સુદર અન્ય દિનેં પુર વાસિયો, સમુદ્રદત્ત સથ્થવાહ હે; સુદર તસ સુત ધમ્મિલ નામ છે, ગુણકળા રૂપ અથાહ છે. સું૦ ૧૮. ગુંદર પર્થે જતો તે દેખીને, અગે વ્યાપે કામ હો; સુંદર રક્ત થઈ સખીય પ્રત્યે, પૂછી તેહને ધામ છે. મું૧૯સુંદર મોકલી સખી તસ એમ કહે, પરણો સ્વામિની મુઝ હો, સુંદર ધમ્મિલ કહે ૯ વાણી, ન ઘટે વાત એ ગુઝ છે. શું ૨૦, સુદર કેમ પરણું નૃપનાદિની, કહે સખી પરણે એકાંત હે, સુદર પરદેશે જઈ બેહુ રહે, નહિ તે કરે તનુઘાત છે. મું. ૨૧. સુંદર વળતું દયાયે તે કહે, જે છે વિમળા પ્રેમ હે; સુદર ભૂતઘરે અમે આવશું, સાકેત કીધો એમ હો. સુ૨૨. સુંદર સખીવયણે વિમળા તિહાં, પૂછે મુજને વાત છે. સુંદર મેં ધાર્યું નર નવિ ગમે, એહ કિ ઉત્પાત હૈ. મું ૨૩સુંદર તસ મને ગમતું મેં કહ્યું, જુગ જેડ એ હોય છે, સુદર રથ બેસી નિશિ આવીયાં, ભૂતઘરે અમેં દેય છે. મું૦૨૪
દર તેહ ભાગી ન આવી, દેવ સજોગે ત્યહિ હે; સુદર મેં બેલા બેલીયો, તેણે નામેં તું મારી છે. ગુ.રપસુંદર તેણે રાગું તુજ દેખીને, કદરૂપ પામી ત્રાસ હે; સુંદર મુજ વયણે આવી ઇહ, મતી નાખી નિસાસ હૈ. મુંરક. સુંદર કમળા વચન કુમરે સુણું, નિજ વિતક કહે તાસ હે; સુંદર કુંવર કહે કર જોડીને, મુજ એહશું ઘરવા. હે. સું૦ ર૭સુંદર મુજ વશ કરવી તુમ ઘટે, ભૂલું ન તુમ ઉપગાર છે.