________________
શ્રીમાન વીરવિજયજી—ધમ્પિલકુમાર. ૪૯૧ -સુંદર એક વનમાં જઈ ઉતર્યા, દેખી સરોવર પાળ હે; સુદર તપ મહિમા મન સદહે.એ આકણી ૧૦ સુદર ભેજન વેળા ત્યાંહાં થઈ, રસવતી ધાવ નીપાય છે; સુદર સ્નાન ભજન કરી સહુ જણું, રથ બેસી કરી જાય છે. -સુદર તપ મહિના મન સદ્દહે. ૨. સુદર નિર્ભય નદીયો નીહાળતાં, ગિરિવર વન આરામ હે; સુદર પાછલે પહેરે પામિય, ચરમાં નામે ગામ છે સુદર૦ ૩. સુદર કુંવર કહે દોય નારીને, રહેજો તમે વનમાંહી હો; સુદર કામ ઉતારાનું કરી, વેગે આવીશ આહી હો. સુ ૦ ૪. સુદર એમ કહી રથ સાથે ઠવી, ગામમાં ચાલિ કુમાર હે; સુદર ગામનો સ્વામી દેખી, પરવરિયે પરિવાર છે. સુ• ૫. સુંદર અધે ગ્રહી ઉભા સહુ, કુમરે દીઠા તામ છે, સુદર ગામ ધણીને પૂછો, કુવર કરીય સલામ છે. મું) ૬. સુદર દરદ કિશુ છે કીશેરને, શ્યો પ્રતિકારજ કીધ હો; સુંદર તે કહે ક્ષેત્રફૂપે ગયા, તિહા લેહક ટક વિદ્ધ હો ગુરુ છે. સુંદર નહીં કોઈ ઈહાં પ્રતિકારી, શલ્ય છે પેટ મઝાર હો; સુદર જે જાણે તે સજજ કરે, માનશું તુમ ઉપગાર છે. સું. ૮. સુદર ક્ષેત્રની માટી અણાવતો, જેઈ કુવર તેણી વાર છે; સુંદર તન લેપ ઘડી દો પછે, સૂકો અ ગુલ ચાર હે સું૦ ૮-- સુદર ફેરવ્ય ચમક સકળ તનું, તે પણ ઠરીયો ત્યાહી હે, સુંદર ફાડી પ્રદેશને કાઢી, શલ્ય દીયો કરમાહી છે. સુ. ૧૦. સુંદર ઘણુ સરોહિણી ચોપડી, સજ કી તુરગેશ હે; સુદર ગ્રામેશ તકે પૂછતો, ભાઈ’ જવું કિયે દેશ હ. સુ૦૧૧સુદર ધમિલ કહે પૂર્વદિશે, પણ છે માણસ બાર હો; સુદર ગ્રામેશ સુણી આગ્રહ કરી, તેડી લાવ્યા તેણિ વાર સુ ૧૨સુદર વરવસતીમેં ઉતારીયાં, રથ ઘડા પણ પાસ હો; સુંદર સેવાભક્તિ બહુ સાચવે, રાત્રિ વસ્યા સુખવાસ છે. સુ. ૧૩-સુદર વછિત નર અણુ પામવે, ઉજાગરે ભર ખેદ છે,
અંદર થી
રહિણી ચાપડી
જવું
દેશ