________________
શ્રીમાન વીરવિજયજી.--ધમિલકુમાર. ૪૬૯ ત્રીજે ભવ નરભવ હરિયા, સુનંદા નજરે ધારીએ. ૧. ફણ વિસ્તારી રાગે નો, ધાઈ સુનંદા કેડે પડશે; હા હા કરતાં નૃપ આવી, લેઈ ખણ પૂઠે ધાવી. ૨. મા અહિ એથે ભવ ગયો, તે વનમાંહે વાયસ થયો; એક દિન દંપતી વનમાં ગયાં, રાગરગ રસ રીજે રહ્યા. ૩. વાયસ તે તરુ ઉપર ચડ્યો, સુનંદાને રાગે નડયો, કર્ણકટુક શબ્દ તે ભણે, તામ નરેશ્વર બાણે હણે. ૪. હંસ થયે તે ભવ પાંચમે, હંસતણું ટોળામાં રમે; રાજા રાણી સર જળ જુવે, હસ સુનંદા દેખી રૂએ. ૫. ઉડી બહુ પાંખું આફ, નૃપસુભટે ખર્ચો કરી હો; તેહિ જ વન ક્રે ભવ ભયો, હરણું ઉદરે હરણ થયો. ૬. દેખી રાણું રાગે ઠો, રે ઉભે આંસુ ભર્ય; આહેડી નૃપ બાણે હણી, લિો શિકાર તે ભક્ષણ ભણી. ૭. માંસ પચાવી તે મૃગતણું, ખાતાં રાણી વખાણે ઘણું; અવધિનાણુ મુનિ દોય જતા, તે દેખી મસ્તક ધૃણતા. ૮. પૂછે રાણી મુનિને તિસે, સ્વામી મસ્તક ધૂણે કિસે; સાધુ કહે કારણ છે હાં, આવી સુણે અમે વસીમેં જિહાં. ૮. તિહાં ગયાં નૃપ રાણી મળી, મુનિ મુખ્ય વાત સકળ સાંભળી; રાગી નરનુ મેસજ ભણે, જ્ઞાનવિના તુમેં નવિ ઓળખો. ૧૦. રાણી કહે રૂપસેન કુમાર, આગળ શું થાશે અવતાર, તવ બોલ્યા જ્ઞાની અણગાર, સાતમે ભવ હાથી અવતાર. ૧૧.
જ ઉપદેશે શમતા વરી, સમકિત પાળી વ્રત આદરી; સહસારે સુરસ્વામીજ થશે, નરભવ પામી મુગતે જશે. ૧રએમ કહી મુનિ ઉપદેશ જ દીયે, સાંભળિ દપતી દીક્ષા લિયો; રાજઋષિ ગુરૂ સાથે ગયા, સંયમ પાળી સુખિયા થયા. ૧૩. ગુરૂણ પાસે સુનંદા ભણે, અરિ મિત્ત તૃણ મણિ સરખા ગણે: લિયે આતાપના તાપે જઈ, અવધિજ્ઞાની સુનંદા થઈ ૧૪. રૂપસેન હસ્તી જિહાં રે, સુનંદા તિલાં વસતી કરે;