________________
જેનકાવ્યદેહન.
संदेशश्च करावलोकनमथो पांडित्यलेशः क्वचित् । होरागारूडिमंत्रबादविधयो भिक्षार्गुणा द्वादश ॥ १॥
પૂર્વ ઢાળ રૂપાવલીશું લય લાગી, મિષ્ટાન જમાડે માગી રે; મ. ભિક્ષા સમે ઘર ઘર વદની, અમ ઘર સતી અમ ઘર સતીરે. મ૦ ૧૨.
એમ ઘર ઘર નિત્ય જલપતે, એક વણિક સુણું મન ચિતે રે; મ0 કોઈ નારી મળી છે રાગી, એ જોગીને તિહાં લય લાગી રે. ભ૦ ૧૩. વૈદ્ય વણિક ને વાયસ વેશ્યા, એ ચારની નહીં શુભલેશ્યા રે; મ0 -ઘડે વાતે વણિક બગ ધ્યાની, પછિદ ગષણ જ્ઞાની રે. ભ૦ ૧૪. જગમાં સવિ વણિક તે ભંડા, ત્રણ વણિક છે તેહમાં રૂડા રે; ભ૦ વિણ જ ગરભાવાસે, ગયો બીજ મરણ નિરાશે રે. મ. ૧૫ત્ર ચિત્રામણે ભાળે, જઈ વણીકે કામ નિહાળ્યો રે; મ. બીજે દિન ભિક્ષા વેળા, ચલે શેઠજી કરવા મેળા રે. મ૧૬. જેગીને જાતે દીઠ, તવ વણિક ભુવિ ઘર પેઠે રે; મ જઈ બેઠે રૂપાવલી પાસે, દીએ આદર સા ઉલ્લાસે રે. મ. ૧૭, સા દેખી નરવર રૂપે, મન ચિંતે પડી હું કૃપે રે; ભ૦ ધન્ય હું જે એ અગ મિલાવે, મેં જોગી ભસ્મ લગાવે રે. મ. ૧૮. જઈ બારણુ બંધ તે કીધું, આવી નરને આલિંગન દીધું રે, મ. નર નારી રાગ પ્રસગું, રંગભગ બળે ઉછરંગે રે. મ. ૧૮. જોગી તેણી વેળા આવી, મહા સતીય કહી બોલાવી રે, મ. સુણી કોઠી નરને છુપાવે, પહેં જોગીને ઘર લાવે છે. મ૦ ૨૦. દીએ જોગી સુખડી મીઠી, સા રીશ વટાવી ઉઠી રે, મ કહે નહિ કોઈ જબ તુમ રાગી, તે આવડી વાર કિહાં લાગીરે. ભ૦ ૨૧કહે જોગી ન વદે જાઠ, મેં તે એકજ તુજનેં દીઠરે; મ. યા જલ્પ જે છે રાગી, તે મુજને એ લય લાગી રે. મ૨૨પટ બાંધી નયન ગીત ગાવે, નાચે કૂદે કિન્નર વજા રે; મેરુ રાગે અંધ તેમ કરે જોગી, ભામાર્યો નસાડ્યો ભેગી રે. ભ૦ ૨૩. બીજે દિને જોગી જાવે, ભિક્ષાર્થે વણિક ઘર આવે રે; મe