________________
જૈનકાવ્યદેહન.
એમ સાંભળીને પાંચે જણ, સુસંસાર થકી ઉભગ્યા ઘણુ સુત્ર તે કંચનપુરથી નીકળ્યા, સુઇ જઈ સાથ મનેહરમાં ભળ્યા. મુ. ૨૩. ત્રીજે ખડે થી કહી, મુ. એ ઢાળ ગુણી ચિત્તમાં ગ્રહી; સુ ગુભવીર કહે તે નિર્મળા, સુ, વનિતાથી વસિયા વેગળા. સુ. ર૪
દેહરા,
પાંચ સહોદર પંથમાં, કરતાં એમ વિચાર; છો બાંધવ ઘર રહ્યા, તસ નવી મળવું સારજઈશું તે સ્ત્રી રાક્ષસી, એક દિન કરશે ઘાત; તેણે ગિરિવર ઉપર ચઢી, કરશું નૃપાપાત. એમ નિશ્ચય કરી ચાલતા, પાંચે અશનને હેત; મારગ ગામે જઈ જમી, સુખભર નિદ્રા લેત. સાથ સકળ કઈ દિશ ગયો, મારગ ભુલ્યા હ; પાચે જણ રણ ઉતરી, આવી બેઠા એલ. પૃપાપાત કુમરણથી, વાર્યા દેઈ ઉપદેશ; સંજમ લેવા સજ થયા, છડી સર્વ કલેશ. એમ કેહેતાં એક આવી, ભીલ ધરી ધનુ બાણ; તવ પાંચે ઉડી મળ્યા, છ બાધવ જાણ. પૂછતાં તે એમ કહે, ભાઈ ગષણ કાજ, નિકળયો પંચેનિમિત્તિક વચને મળે તેમ આજ. ચાલો જઈ ઘર ભણી, જોવે છે સહુ વાટ; તે કહે કબહુ ન આવીએં, દેખી આ ભવ નાટ. નાટક શું દીઠું તમે, પંચ કહે લહી લાગ, મળ થકી સુણ પામીયો, ચિત્તમાં તે વેરાગ. પત્ બાંધવ પર્ કાયના, ભા થયા રખવાળ; વ્રત ઈએં બેસીયા, સુણવા ધર્મ રસાળ. ગુર કહે પૂછયું તે કહ્યું. ભિલ વૈરાગનું ગુઝ, કુવર કહે ગુરૂને તદા, એહ કથાનક મુઝ.
૧૧.