________________
શ્રીમાનું વીરવિજયજી–ધમ્પિલકુમાર.
૪૪૫
વરત વજિન જિન સંતવે રે લો, જેહ સ્તવ્યા સુર દાન લે; નાથજી લોકાર્ચે રહ્યા રે , ભક્તિથી મેં હઈડે ગ્રહ્યા રે લો. ૧e શક્તિ અનંતી સાંભળી રે લો, ભક્તિથી શક્તિ વેગળી રે લો; શક્તિ ખાયક ગેપમાન છે રે લે, ભક્તિ વિશે ભગવાન છે રે લો. ભાવના ભક્તિ સાંકળ્યો રે લો, પ્રાસાદથી તે નિકળ્યો રે લો, આગળ પાછળ જેવતો રે લો, દીઠા અશોક તરૂ સેહત રે લો. ૨૧. માનું વનમાં નેતા રે લે, વિદ્યા ચારણ મુનિ ઊતર્યા રે લો; મુનિગણ મંડળ ભારગી રે લો, ચાર જ્ઞાન જ્યોતિ ઝગી રે લો. ૨૨. તીરથ જગમ સુરતરૂ રે લો, શાંત સુધારસ સાગરૂ રે લો; સાહસગતિ ચર નામ છે રે લે, નામ તિ પરિણામ છે રે લ. ર૩. સ સારદુ ખ દવ જાળમાં રે લો, છાયા શીતળ સંસારમાં રે , પુત્ર કલત્ર મુનિવરરે લે, દુખમાં વિસામા એ ખરા રે લે. ૨૪. રન રેહશુગિરિ જાણીને રે લો, મેઘશ્વનિ સુણિ વાણીને રે ; દેખી કુંવર આણંદિયા રે લો, આવી સૂરીશ્વર વંદીયા રે લે. ૨૫, બેઠા તિહાં વિનમેં કરી રે , ભુખ તરષ છડી પરી રે લો, ધર્મઉદયસ્થિતિ સાંભરી રે લે, સસારશેરી વિસરી રે લો. રક. ખંડ બીજે દશમી ભણી રે લો, ઢાળ મુક્તિ મેળા તણી રે ; પૂરણ ખંડ ઈહા થયો રે લો, જગલમેં મગલ ભયો રે લો. ૨૭.
પાઇ, ખડું ખડે મધુરતા ઘણી, ધમ્મિલકુંવર ચરિત્રે જાણી,
કહે મુનિ વીતક ધમ્મિલ સુણે, શ્રી શુભવીર વચન રસ ઘણે. ૨૮. इति श्री तपोगच्छाधिराजभट्टारक श्री विजयसिंहसूरीश्वरशिप्य संविज्ञ पंडित श्री सत्यविजयगणिशिष्य पंडित कर्पूरविजय गाणशिष्य पंडित क्षमाविजयगणिशिप्य पंडित यशोविजयगणिशिष्य पांडत शिरोरत्न श्री शुभविजयगणीशिप्य पंडित श्री वीरविजयगाणिविरचिते श्री धम्मिलकुमार चरित्रे प्राकृतप्रवंधे.
દિઃ અરવંs: સમાપ્ત