________________
૪૪૭
પ્ર
શ્રીમાન વીરવિજ્યજી–ધમ્પિલકુમાર.
| (તાહિ.) ભને પરિમલ કમલાવલીના, શાયતે ક્ષિતિરહોપરિ તામ્રચડ; ગં પવિત્રયતિ મેરૂગર્વિવરવા, થીયતાં સુનયને રજની જગામ. ૫. એતે અંતિરિણા તૃણભક્ષણાર્થ, ચૂર્ણ વિધાતુમયાંતિ હિ પક્ષિણપિ; ભારતથાપિ મુવક કિલ શીતલેશા, દુથી થતાં સુનયને રજની જગામ. દ
જાગી મુખશુદ્ધિ કરી, રથ બેઠી તેણી વાર, કુંવર સુભટકું પરિવર્યો, આવ્યો નયર મઝાર. તાત નમી માતાચરણ, પ્રણમે જામ કુમાર, તવ માતા બેલે વચન, શિક્ષાગતિ સાર ? એક આંખેં જે દેખતા, એક ભુજ કા કાજ, એક પગે નર ચાલતાં, પામે જગમાં લાજ. કુવર ગુણ મદિર જઈ કમળમેનાની પાસ, આવી મનાવી બહુપરે, અતરમ વિલાસ. વાર વાસ દિવસન, વેહેચણ કરતા ત્યાંહિ, ગુખવિલસે બેહુ નારીશું, ન્યાય વર્મ ઉત્સાહિ. ૧૧. લઘુ બાંધવ આગળ કહે, સઘળી વનની વાત, ત્રણે વર્ગને સાધત, ભક્તિ માત ને તાત. વર્ષ દિવસ સમ વહી ગયાં, એક દિન સભા મઝાર, કર જોડી જુવરાજને, એમ ભાબે પ્રતિહાર. ૧૩.
ઢાળ ૧૦ મી. (હુતો મોહી છુ તમારા રૂપને રે લો—એ દેશી ) ઉત્તરાપથના વાણીયા રે લો, જા સોદાગર જાણીયા રે ; વાણિજ્ય આવિયા રે લો, અશ્વરતન બહુ લાવીયા રે લો. બારણે ઊભા તે ધણી રે લો, વછે સાહેબ મળવા ભણી રે ; કુંવર રજાએં પ્રવેશીયારે લો, પ્રણમી સુખાસન બેસીયા રે લો. તે કહે અમ ઘરે મદુરા રે લો, મથે તુરગ બહુ ગુદા રે લો; એક તુરગ લાણ ભર્યો રે લો, જવન પવનમેં સંચર્યો રે લો.