________________
૪૪૬
* જૈન કાવ્યદેહન. તવ કુંવર વનમાં જોરે, અરણમાંથી શીખી કીધ રે; જગતે હાથ હુતાશને રે, કાષ્ઠમી ભારી લીધી છે. રાગે ૨૮. આવ અતિ વેગણું રે, દીઠ ચંત્યે ઉદ્યત રે; દીપક સરખો દેખતાં રે, શીધ્ર બુઝાવી ત રે રગે રહે આવી અગનિ પાસે બે રે, પૂછે જ્યોતિ વિચાર રે; સા કહે તુમને આવતાં રે, ઝળકયે અગ્નિ લગાર રે. રાગે ૦ ૩૦. આભા ઊજળી ભીતમાં છે. પડતી તે તુમેં દીઠ રે; અવર કારણ નવિ જાણિયું રે, વાહૂમ સુગુણગઠ્ઠિ રે. સાચું કહી પ્રિયા હાથમાં રે, આપી નિજ તરવાર રે; ઉધે મુ અગ્નિ ધમે રે, શીતવ્યથા પરિવાર રે. તેણે સમે કેશ બહી કરી રે, ખડગ પડી દર જાય રે; મેઘથકી જેમ વીજળી રે, ઝલકતી શબ્દ મુણુય છે. રાત્રે ૦ ૩૩. વિક્ષોભ લહી ઉઠી કહે , શું પડી અસિ તુમ હાથ રે;
સા કહે શીત કર ધ્રુજતે રે, કોશથકી પ્રાણનાથ રે. રાગૅ- ૩૪. નીકળી પડી વમુધાતળે રે, ઝાલતાં ન ઝલાય રે; શીતલતા તનુ ધ્રુજતે રે, ઠડે હાથ ઠરાય રે. રાગે. ૩૫. કુંવર ખડગ માને કરે રે, હરે હુતાશનેં ગીત રે; ચિત્ત ચતુર રસ રીઝમાં રે, રણી સકળ વ્યતીત રે. રાગે ૦ ૩૬ બીજો ખંડ એ રાસને રે, તેહની નવમી ઢાળ રે, વીર કહેતા તણું રે, વિઘન હન્ય વિસરાળ રે. રાગે. ૩૭
દેહરા, - વિષધર વિષ ભર્યું શર્વરી, જાગરણે વહી જાય; શેષ ઘડી રહી એક તવ, નયણે નિંદ ભરાય. સૂતી નિરાભર પ્રિયા, પતિ અંકે ધરી શીશ; અપમૃત સાચ અધર જુએ, ચરણ ભુજા નખ વીશ. કમળ કુસુમ વન વિકસતે, ઊગ્ય કિરણહજાર; નગરથકી નૃપ પાઠવ્યું, આ ભટ પરિવાર. રાજકુંવર તે દેખીને, મેહનીમુખ ગ : દષ્ટ વચન મધુ કરી, જાગવતો ધી હેત.
ત્ર કામ જ હ