________________
૪૪.
શ્રીમાન વીરવિજયંછ–ધમ્પિલકુમાર, ભે પ્રિયા તે પ્રિયતમા, લક્ષ્મી પતિ મતિગેહ, જીવિત વિશ્વાસ પણે, ધરતે ગાઢ સનેહ. તાતશિખામણું સમરતી, સતિપતિ ભક્તિકારક દેવસમાં ગણે કંતનેં, કમળસેના લધુ નારશક્ય સહોદરી સમ ગણે, ન ધરે મસર ધ્યાન, ગુજન વાત્સલ્યતા ધરે સેવકને સન્માન. ન મળે નવિ વા વસે, રહિણશુ રતિભાવ; પણ કુમુદિની શશીદને, વિકસિત જાતિવબાવ
ઢાળ ૮ મી. (વનમા વિસારી વાહે વાંસળી–એ દેશી ) નૃપનંદનચંદન સમગુણે, પણ પટ્ટરાણી સઘાત, રાગવિલુપ્પો નિત્ય રહે, જેમ જીવન પર્યની સાથ મદનમંજરી મુખમોહી રહ્યા, ચિત્રાવેલી ચતુરને હાથ, લોહ ચમક ન્યુ ચિત્ત હળ્યું, દર પલક ન પ્રેયસી નાથ મદનમંજરી. ૨.
ખીરે ગુણ દીધા નીરને, પણ અગનિ ધરતે જોય, નિજતનું જીવિત જવાળ તે, ઝપાવે અને પય સેય. મદનમજરી, ૩. ધર્યું કોઈનું પણ્ નવી વળે, વળે પાણીથી પાછું દૂધ, દય પ્રીતિભર ખેલતા, બીજી ભૂલી ગયાં શુધબુદ્ધ. મદનમંજરી, ૪. પણ તાતની આણું શિર વહે, દેય રાજ્યપ્રતાપ તપત, મધુ માધવ સુરભિ કરે, દિશિ દક્ષિણ વાયુ વહંત મદનમજરી, ૫. એણે અવસર રવિ દક્ષિણ તે, ભૂમિસ્ત્રીશીતપીડા દેખ; અનગ આકાશથી ઊતર્યો, વરતાવે આણું વિશેષ મદનમંજરી. ૬. મધુમત્ત ભમરીયે રાણઝણે, કંકાવ મંગળગીત;
તુ વસત રાય આવિયો, વેધક જન વિકસ્યાં ચિત્ત. મદનમંજરી ૭. ચતુાં જોબન વય ઝગમગે, પતિસગે તેમ ઋતુરાય; દેખી અવનીતળ છગી વનરાજી કિસલપત્ત છાય મદનમ જરી ૮. જાઈ કેતકી માલતી ભોગીયા, ભમરા વન કિલે ફરત, શુક શુછી મેનાં વનતર, કરી માળા જુગલ રમંત. મદનમંજરી૮.