________________
४४०
જેન કાવ્યદેહન.
પુરવધૂ ગાવે ગીત, બેઠી રથમાં દય વહુ; જીરે મેડી માળ ચડી નાર, વધાવતી અક્ષત બહુ. કરે. ૧૪ વાજે બહુ વાજિંત્ર, બંદી બિરૂદાવળી ભણે; કરે પગ પગ કરતે સલામ, નગરલોક આદર ઘણું. ર૦ ૧૫.
એમ મહટે મંડાણ, રાજદુવારે ઊતરે; રે રાજકચેરી મધ્ય, તાતચરણ વંદન કરે; રે. ૧૬. રાય કહે ગઈ રાત, આજ પ્રભાત ઉદય થયે; રે૦ પુણ્યઉદય ગુણશ્રેણી, જેને તું પરદેશે ગયો. જીરે કુંવર કહે માહારાજ, તુમ દર્શન મુરતરૂ ફળ્યો; રે૦ વઠા અમી મેહ, નાઠે અશુભ શુભ દિન વળ્યો. જીરે. ૧૮. પામી નૃપ આદેશ, જઈ માતા ચરણ નમે; માય દિયે આશીષ, ચિરંજી આણંદમે. જીરે૧૮. નયનાનંદશું નંદ, મળને શીતળતા થઈ, જીરે જનની શોક સંતાપ, વત્સવિયોગ વ્યથા ગઈ છે. મુતને દેહ સનેહ, ફરસે મુલાસા નિજ કરે; હર નયન જળરેલ, નવરાવી પોતે કરે. જીરે સુરવ૬ સમ વદ્દ દેય, સામુને પાયે પડે; જીરે સામુ દિએ આશીપ, હોજો પનોતી મુતવડે. જીરે મંત્રી પ્રમુખ પુરલેક, જે જે નમવા આવતા; જીરે બાંધવપર્વે નૃપનંદ, પ્રેમ ધરીને બોલાવતા. જીરે ૨૩. ભેજન જનની હાથ, કરીને નિજમંદિરે જતા; રે. મુતમુર્ખ ગુત વૃત્તાંત, ગુણી નૃપ વિસ્મય પામતા. જીરે ૨૪. એક દિન કુવરને ભૂપ, જોઈ લગન ગ્રહ બળવતા રે જુવરાજ પદવી રૂપ, ત્રીજી વાડુ પરણાવતા જીરે ૨૫. બીજે ખડે ઢાળ, બેદવિચ્છેદન સાતમી; જીરે મન તન મેળની વાત, વીર કહે ગુણીને ગમી. જીરે ૨.
દોહરા, મદનમંજરી માટે પદે, કમળસેના લઘુ કીધ: , અગડદા બળપુણ્યને, છેલ્લું વચન તે સિદ્ધ. ૧.
અરવ દે
આશિષ
જ નમવા આવી