________________
.
છે.
૧.
૩૮૬
જૈન કાવ્યદેહન. નેમિ પ્રભુ ધ્યાને રે એકવતા, નિજ તવે એક તાને છે, શુકલ ધ્યાને રે સાધિ સુસિદ્ધતા, લહિયે મુક્તિ નિદાને છે. નિમિ. અગમ અરૂપી રે અલખ અગોચરૂ, પરમાતમ પરીસો છે, દેવચક જિનવરની સેવના, કરતાં વાધે જગી છે. નેમિ
સ્તવના ર૩ મી.
(કડખાની–દેશી.) સહજ ગુણ આગરે, સ્વામી સુખ સાગરો, જ્ઞાન વૈરાગ્યરે પ્રભુ સવા; શુદ્ધતા એકતા, તીણતા ભાવથી, મોહ રિપુ છિતિ જય પડહ વા. સહજ વસ્તુ નિજ ભાવ, અવિભાસ નિકલકતા, પરિણતિ વૃત્તિતા કરી અભેદે ભાવ તાદાભ્યતા, શક્તિ ઉલ્લાસથી, સતિત વેગને તું ઉચ્છેદે. દિપ ગુણ વસ્તુની, લખિય યથાર્થતા, લહિ ઉદાસીનતા અપર ભાવે; ધ્વસિ તજજન્યતા, ભાવ કર્તાપણું, પરમ પ્રભુ તું, ર નિજ સ્વભાવે. સહજ૦ શુભ અશુભ ભાવ, અવિભાસ તહકીક્તા, શુભ અશુભ ભાવ, તિહાં પ્રભુ ન કીધે, શુદ્ધ પરિણામતા, વીર્ય કર્તા થઈ, પરમ અક્રીયતા, અમૃત પીધે. સહજ શુદ્ધતા પ્રભુ તણી, આત્મભાવે રમે, પરમ પરમાત્માતા, તાસ થાયે મિશ્ર ભાવે છે, ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એકવ તુઝ ચરણ આયે. સહજ ઉપશમ રસ ભરી, સર્વ જન શંકરી, મૂર્તિ જિનરાજની આજ ભેટી;
સહેજ
૩.
૪.
છે.