________________
૩૫૮
જૈનકાવ્યદોહન. મુ જાશે મુનિવજી, એ જિનધર્મ પસાય; ધર્મમંદિરગણિ તેહના, ચરણ નમે ચિત્ત લાય રે પ્રાણ. કર૦ ૧૮
| દોહરા, ચેતના રાણું એકદા, અવસર સમયો દેખ; હંસરાયને વીનવે, વાર વાત વિશેષ. ૧. જ્ઞાન અંતર દર્શન વલી, અનત વીર્ય સુખકાર; અવિચલ પદ પુર પરગડો તિહાં જઈ અવધાર
ઢાલ ૧૬ મી.
(અસ્થિર આ સપા રેએ દેશી) કાયા નગરી કારમી રે, અશુચિ તણે ભડાર; સાત ધાત નવ બારણાં રે, માંસ રુધિર વિસ્તાર વાલેસર વન રે, આતમ તું અવધાર. વાલેસર
એ આકણું. ૧ ચર્મ માંસ આતાં શિરા હડે કરીને, બંધાણે જસ બંધ, લાલ સિહાસન મલ મૂત્ર શું રે, વાસ રહયે દુર્ગધે. વાલેસર૦ ૨.. દમક ચમક કંચન જિસી રે, પરિ પુલ પરસંગ; સુરતિ મૂરતિ સોહિણી રે, ક્ષણમે પામે ભંગ. વાલેસર૦ ૩. મણિ મુક્તા પુલ એ નહિ રે, કંચન રગ ન હોય; મહી જન મોહી રહ્યા રે, વાર વાર મુખ જોય વાલેસર૦ ૪. અન્ન પાન વૃત ગેલ જે રે, સખરા ફલ પુલ પાન; ચૂંઆ ચંદન અરગજારે, તનુ સંગે મણિ જાણ. વાલેસર૦ ૫. નક ચક્ર મછ કછપારે, નકુલ ઉંદર સિંહ સાપ; ભૂત પ્રેત મંત્ર શાકિની રે, ગુલ્મ ગ્રંથિ વાત તાપ. વાલેસર૦ ૬. ચક્ર ધનુષ બાણ ખક જે રે, બરછી તુબ બંદક પ્રહાર, ઇત્યાદિકથી ભય ધરે રે, પગ પગ વિન વિકારરે પ્રાણી. વાલેસર ઉ રોગ શેક રિપુ રોષથી રે, સબ તનુ સૂકાય, દુર દષ્ટિ ઋષિ કપથી રે, ભસ્મ સમેવડ થાય રે પ્રાણી. વાલેસર૦ ૮. નેહ રાગ શેપ ભય થકી રે, કેમલ તનુ કુમલાય;