________________
જડતા૦ ૧૪.
પંડિત શ્રી ધર્મમંદિર–મોહ અને વિવેક. ૩૫૧ તું સાહિબ શિર સેહર, ભૂરભવિક સુખકાર, ભવભય હરણ કરાયવા, તું પચાયણ સાર. કજજલ યમુનાજલ કેકિલા, એહો કાલેરે પાપ; તે ગયો દરે આજથી. દર ગયો દુ ખ થાપ. જડતા. ૧૫, ઉદયાચળ જિનશાસને, તુ ઉગે અબ અર, તિમિરપાખડ દૂર ગયાદિન અધિક પંડર. જડતા. ૧૬. રવિ તે ઉગે આથમે, ચન્દ્ર કલકી રે હોય, મણિ તે પ૭ર આખિયે, સુરતરૂને વૃક્ષ જોય. જડતા. ૧૭. તાહરી ઓમ જે હુવે, તે જગમેં નહિ દીઠ, અધિકું અમૃત પાનથી, તુજ દર્શન અમ મીઠ. જડતા. ૧૮, શ્રી જિનરાજ મયા કરી, એ દ્ધિ આઈરે તેહિ; વીર વિબુધ શિર સેહરે, દિન દિન અધિકી રે સહ જડતા. ૧૮, ઈણ પરે સુરનર કિન્નર, ગુણ ગાયા ધર્મ ટેક, ધર્મમ દિર ધન તે સહી, સેવે વીર વિવેક જડતા. ૨૦,
- દેહશે. જયત દૂઈ જાણી કરી, હરખી વીરની માત; પુત્ર સમીપે આઈને, આખું મધુરી વાત ચિરંજીવ જીવન જગત, તીન ભુવન વિખ્યાત; સુત સ ગમ શીતલ ઇ, ચદન ચ કહાત. સાચી ધારા દૂધની, તે ધાવી છે મુજ; સ્વચ્છ વત્સ તુ હવે થયે, શોભ વધી બહુ તુજ. ચિત મનોરથ માહરા, ભવ્ય જીવ કિધ એહ, સિદ્ધિ પ્રાઁ પામ્યા સહી, એ ઊપમ સનેહ. સિહ સમા હું તુજ સુતે, ગજી શકે કુણ મોહ; બીજાની મા બાપડી, કુણ જણશે સમ તેહ. અવિચલ રૂદ્ધિ સદા, ધર્મ નીતિ આધાર; નિજ કુળ દીપાયે ખરે, સકળ જીવ સુખકાર.
એહ વચન નિત્તિનાં, સુણિયા વીર વિવેક; મધ્યભાવ ભાવી ર, નિજગુણ નિર્મળ ટેક.
--
-
---
-
--
ન
-