________________
પંડિત શ્રી ધર્મમંદિર-મોહ અને વિવેક. ૩૪ તે કન્યાનો શિર છેદયે, મન ન કરી લાજ હો; તેહ ચિલાતીને મેં દીધે, સ્વર્ગતણે સુખસાજ હો. રાજા૧૪. જૂન જર્જર દેહ દેખીને, કરણ આવે મુજ હૈ, નિલા વૃક્ષને અગ્નિ પ્રજાળે, તોયે નીરસ ગુઝ હ. રાજા૧૫.
દાહરા.
ઈણિ પરે વીર વિવેકની, વાણિ ગુણ નૃપ મોહ; વૃદ્ધ દુઓ પણ તરૂણ હુઈ કો અધિકે છે. નિજ હથિયારે વરસ, હણવા વીર વિવેક, વહિ આ તિહા વાઘ જ્યુ, બે જુઝયા અતિરેક, માતણું પરે બે જણ, જૂઝે માહોમાહિ; અંજનગિરિ હિમગિરિ મળ્યા, સુરસાખી રહ્યા તાહિ. વીરવિવેકે મોહને, ઉપાડિ ગ્રહિ પાય, નાખ્યો ધરણું ઊપરે, ક્ષીણ હુઓ સ સકાય
હી તું સબ જગતને, પાપી પાપ નિવાસ, વિસઈ વિષ વેલી હતી, તે ભણી કીજે નાશ. દેવ સમર તું આપણે, જે સારે તુજ કાજ, નવિ છૂટે તુ ઝાલિયે, યજ્ઞતણ અજ આજ સુત સહોદર કઈ અવર, ઊવટ ચાલણહાર, નરપતિ તસુ રાખે નહિ, એ નૃપનીતિ વિચાર. જનની જનક ન કો ઇહા, રાખિ શકે નહિં તેહિ, પાપતણા કુલ આઈયા, દોષ નહિ છે મહિ સાક્ષીધર છુ હુ સહી, કિચિત કારણ હોય; પાપ ફલ અધ વૃક્ષના, તે મારે છે તોય. ઈમ કહી વીર વિવેક તબ, બ્રહ્મશસ્ત્રશુ મેહ, હણિયોસુર નર દેખતા, આતમ અનુબલ સેહિ. જ્ઞાનાવરણ્યાદિક પ્રકૃતિ, સેવક નાઠા શેષ, જય જય શબ્દ કરાઈયા, જી વીર વિશેષ