________________
પંડિત શ્રી ધર્મમંદિર–મેહ અને વિવેક. ૩૦૯ સંયમ સ્ત્રી પરણ્યા વિના રે લોલ, કોઈ ન હોવે કામ કરે. રાજેસર કર૦ ૫ મહતણે હજી જોર છે રે લાવ, તિણ એ મદન દીપાયરે; રાજેસર. બ્રહ્માદિક જિ ત્યાં ઇણે રે લાલ, કીયા કાડિ ઉપાય છે. રાજેસર. કર૦ ૬. અવસરસેતી સિદ્ધ છે રે લોલ, સઘળી વાતામાહીં રે; રાજેસર. આતમ બળ વિણ ફેરવ્યારે લાલ, કષ્ટ કિયા ફલ નહિ રે. રાજેસર. કર૦ ૭. આપે પણ એહની પરે રે લાલ, પામ્યા પરાજય ઠામરે; રાજેસર. તો હમણું એ ય છે રે લોલ, જઈ પ્રવયન ગામરે. રાજેસર. કર૦ ૮. વરશે સયમ કન્યા રે લોલ, તો એ છાર સમાન રે; રાજેસર, અરિહતણું સાચા હુઆ રે લોલ, વધશે આતમ વાન રે. રાજેસર. કર૦ ૯ આપણને કઈ આખશે રે લોલ, કાયર મૂકો માણું રે; રાજેસર. અવસર જાણિને આખશેરે લોલ, બહુવિધ લેકની વાણરે. રાજેસર. કર૦ ૧૦ નળરાજા પત્ની તજી રે લોલ, કૃને મૂકી ભૂમિ રે; રાજેસર આતમહિત ઈણ આચર્યો રે લોલ, નાપો અપયશ ઘૂમરે. રાજેસર કર૦ ૧૧. રાય વિવેક વદે ઈસ્યુ રે લોલ, ઢીલ ન કીજે આજ રે; રાજેસર, ભાજન ભજન સિદ્ધ છે રે લોલ, કહી કીજે લાજ રે. રાજેસર કર૦ ૧૨. તુ પૂઠે તે આવજે રે લોલ, સઘળા લોક લેઈ સાથ રે; રાજેસર હું આગે થી જાઈને રે લોલ ઓળગશુ જગનાથ રે. રાજેસર કર, ઇણ અવસર નર આવિયા રે લોલ, પડેલા મૂક્યા જેહરે; રાજેસર. નમન કરીને વીનવે રે લોલ, સુણ સાહિબ સનેહ રે. રાજેસર. કર૦ ૧૪. મહેર ઘણું તુમ ઉપરે રે લોલ, તે સાહિબની આજરે રાજેસર કુશળ પ્રશ્ન બહુ પૂછિયારે લાલ, હર્ષ ઘણે જિનરાજ રે. રાજેસર કર૦ ૧૫. મિલણ ભણું આવે સહરે લોલ,અમ ચરણે એક વારરે, રાજેસર ઈમ કહીને અમ મૂકીયા રે લોલ, વાત ભલી નિર્ધાર રે રાજેસર - ૧૧
દેહુરા, સેવક વાણી સાંભળી, હર ગાય વિવેક; મનવ છિત મુજ હાયરો, શકુન હુઆ અતિરેક આઉ વચન સાહમ હુવે, ઉત્તમ શકુન તે જાણું, બોલાવ્યા પુરૂષોત્તમે, કદી કીજે કાણ