________________
પંડિત શ્રી ધર્મમંદિર-મેહ અને વિવેક. ૩૦૩ અવસર વિણ ગુણ દેવ છે, દેવ હુવે ગુણપિલ, ખાન સમે વસ્ત્ર મૂકિયે, વાકો દુમ લહે તેલ. જગ સઘળો જુગતે ફરી, સાધે સઘળાં ગામ; પ્રવચનપુર મત પિસજે, અરિહત રાજા હમ. શુરવીર હજ ખરે, જોવે અમ વિશેષ; પડે મયગલ “તને, ગિરિ પાડે નહિ દેખ. એક ગામ છતો નહિ, કા નહિ યશની હાણ, વન ઘન છાયા નહિ નસે, ઈકતરૂ છેલ્વે જાણ પિતા શીખઈણિ પરે કહી,શિર પરધારી મયણ; ચારવાક પડિત ભણી, બોલાવી વદે વયણ. કુવર ભણી વઢવાતણે, મુહુરત જેવો સાર; ચાર્વાક હવે બેલિય, સુણ સાહિબ સુવિચાર ભોગ ક્ષીર તિણ ક્ષીર કલિ, ગુરૂ નારિ ધિક્કાર; વૃષ્ટિ વાઉલમે અપશકુન, એતા ગમન નિવાર
ઢાળ ૮ મી.
ચતુર સનેહી મોહના–એ દેશી મોહ મહીપતિ સાંભળે, બીજ ભલી તિથિ ય રે; ચંદ્ર ઉદય દૂઆ થકા, ગોધુલિક શુભ હોય છે. મોલ૧. માતતણે પાયે નમી, તિલક કરાયો હરખી રે, લીધી માતા બહેનની, આશિષ અધિકી નિરખી રે. મોહ ૨, આદેશ તાતતણે રહ્યા, ભાઈશું બાહુ મલિયા રે; પ્રેમે મિત્ર કલત્રશું, લોચન હુવે ગલગલિયાં ર. મોહ૦ ૩. પાપકૃત ભટ એ ભલા, બિરૂદ ભણી જે સારો રે; કુમિત્ર પ્રસંગ માતગ છે, તસુપર બેશી કુમારે રે. મહ૦ ૪. ચતુરગી સેનાગ્રહી, વડ વડા દ્ધા સાથે રે, શરા પૂરા ભતા, જ્યલક્ષ્મી ધરે હાથે રે. મહ૦ ૫. કામ તણી કટકી ચઢી, તિહાં નારીસુખ શરા રે; હાસ્ય વિલાસ હેતે કરી, અધિક સોહે સારા રે, મેહ૦ ક.