________________
૩૦૨
જૈનકાયદાન,
લાક આનંદ કરી, તા ભણી વર્ણવે, જૂઠ તે દીઠ નિજ દગ પસારી, વાત- ૧૧ હસ્તિ નવું મસ્ત વલો, તાહરે મિત્ર છે, જગતને જીપતા, મધુ કહીજે; ફૂટરાં ફૂલ જે, ખાણુ છે તાહરે, રિપુ ભણી જીપતાં, સાથે લીજે. વાત૦ ૧૨. મનતા અતિઘણા, ધાર પરિણામ છે, તેહજ તાહરા, દાસ તાજા;
સાર શૃંગાર તે, સૈન્ય સાથે... લિયા, મેધ ધનાર ધુનિ તેઙજ વાજા, વાત૦ ૧, માહરા મંત્રી, મિથ્યાત્વ નામા ભલા, તેહ પણ તાહરે, સાથે સારૂ; રજતી પ્રીતિ વલી, રતિ ભલી ભારજા, યુદ્ધની સિદ્ધ, અમ જાત વારૂ. વાત॰ ૧૪. નારિની ગાઠ, તે જોગણી તાહરે, મંત્રની તંત્રની. ધાત જાણે; પથ કથા ગ્રહે, લાકને ભાળવે, રિપુતણા સૈન્યની, વાત આણે, વાત- ૧૫. ગીતની રીતિ ને, નાટક નાચતાં, હાવ ને ભાવ, પ્રમદા વિલાસા, ચારુ મણિહાર, હથિયાર સાથે... ધરે, મુખતણા માગિયા, હાય પાસા. વાત ૧૬. હાસ્ય ને જૂવટે, બે જણા તાહરા, અગના ચંગ, રખવાલ રાખે; રામત અતિ ધણી, તેન દાસી ભલી, કામ ને કાજ, સખ તાલુ આપે. વાત૦ ૧૭, સુખ અભિમાન, સન્નાહ તુ પહેરજે, નેત્રને પાન, કૃપાટાપ ધરજે; વિષય ઇંદ્રિયતણા, ચંચલ હય ણા, મત્ત ઉન્માદ, માતગ વજે. વાત૦ ૧૮. રથ ઘણા સાખતા, જે મનેારથા, પાયક લામક, પ્રેમ પૂરા; નાયકા સાયકા, વરસતી જમાં, શાભળે છપશે, શત્રુ શૂરા. વાત૦ ૧૯.
દાહ
માહરાય ણુપરે કહ્યા, મદનતા પરિવાર; રાય વિવેકને જીપવા, શીખ થેિ સુવિચાર, પુત્ર સુપૂત તું મારે, રાજનીતિના જાણ; મતિ વેશાસે કહને, એ માહારી છે વાણુ. ઘેાડુ' એટલે બહુ કરે, અતિ ઉત્સુક મન હોય; ધીર વીર હાવે ખરા, છલ અલ કરજે જોય. બેંગી જંગમ જટિલને, નર નારી તિર્યંચ; તરૂણ વૃદ્ધને પીડવે, કાં ન કરે ખેલ ખુચ, ક્ષત્રી ક્ષમા ન આદર, યાચક લાજ ન કાંઇ; વેશ્યા. પ્રેમ ધરે નહિ, નામ અ કિમ થાય.
૧.
3.
૪.