________________
વિમલ ધ
વે વિલાસ, દાણી
રહી છે,
પંડિત શ્રી ધર્મમંદિર–મહ અને વિવેક ર૭ સવેગ નિર્વેદ પુત્ર સુજાણ, તેજ પ્રતાપ ઘણે યુ ભાણ, રાજા, દુશ્મન દૂર કરે પાયમાલ, જોરાવર જોધા વડ ભાલ. રાજ૦ ૮ પુત્રી ચારે ચતુરા દીઠ, કરણું મંત્રી મુદતા મીઠ, રાજા, ચોથી ઉપેક્ષા નામા સાર, સૂરિ ગુણે કરી છે સિરદાર; રાજા. ૧૦ સમકિત મંત્રી છે જાસુ પાસ, રાજાને પૂરણ વિશ્વાસ, રાજા આર્જવ માર્દવ ને સંતોષ, શમ રસ સામત નહિં કે દેશ રાજા. ૧૧. સાત તત્વ તે સાતે અગ, રાજ્યતણું. રાજે અતિ ચગ; રાજા દાનાદિક ચારે ધર્મ ભેદ, ચતુરગસેના નહિં કો ખેદ. રાજા. ૧૨ વિમલ બોધ કેટવાળ પ્રધાન, પરમાગમ ભંડાર નિધાન; રાજા, લાયોપશમ સમતિ ભાવ વિલાસ, દાણું દાણ લિયે ઉલ્લાસ. રાજા૧૩. ન્યાય સવાદ નામા છે શેઠ, સઘળા લોક છે જેને હેઠ, રાજા, પાંચે વ્યવહાર ચેધરી પાચ,* ઝગડામાહે ન કરે ખાચ. રાજા૧૪ સામાયિક આવશ્યક સાર, પુરોહિત પદવીને અધિકાર, રાજા, પ્રાયશ્ચિત્ત તે નીરની ધાર, નિર્મલ કરવાને આચાર. રાજા, ૧૫. સુખ સમાધ તે શવ્યાપાલ, તબેલી ધર્મરાગ વિશાલ, રાજા શુદ્ધાશુદ્ધપ્રણામ પડ્ડર, કાડિ જ્ઞાને સેવક શર. રાજાઇ ૧૬. એ સઘળા નિજ સ્વામી આણ, નવિ લઘુ કાઈ મુખની વાણ, રાજા. ' ધર્મમંદિર કહે હવે વળી દ ભઆગળ વાત કહે છે અચભ રાજા૧૭.
દેહરા. તિણ અવસર તિણ પરખદા, માહે કીધ પુકાર, મોહ ભિલ સેવક કરી, ચેરી દેશ મઝાર પુરજન ઝાલી લઈ ગયા, આપણી લાવી કાર, સાભળી ભૂપ વિવેક તબ, કીધો કપ અપાર મુખ બોલે વળી એહવું, મેલો મોહ નરેશ,
તીન ભુવન રાજા થયો, ન થઈ તૃપ્તિ અજેશ. * પાચ વ્યવહાર આ પ્રમાણે –૧ લજજાવંત ૨ પ્રાયશ્ચિત્ત શુદ્ધ, ૩ દોષ પ્રકાશીન, ૪ ગ્રથ નિર્વાહ, પ ઉપસર્ગ અપવાદદશ અથવા પાંચ કારણ–૧ કાલ, ૨ સ્વભાવ, ૨ નિયતિત, ૪ પૂર્વકૃત, ૫ પુરિસકાર,
–સંગ્રેહુ કન