________________
જેનંકાવ્યદેહને
ઢાળ ૪ થી
રાજા જે મિલે—એ દેશી. સાધુની પરખદા જ્યોતિ સ્વરૂપ, તિહાં નૃપ વીર વિવેક અનુપ; રાજા સાંભળે, મેરી અરજથકી રિપને કળે; સત્વસિંહાસન માથું સાર, ગુરૂ આદેશ છે છત્રાકાર. રાજા એ આંકણી. ૧, શ્રી હી બેઉ પાસે નાર આચાર, રાજાને ચામર ઢાલણહાર; રાજા, કર્મ વિવર ઉભે છે ખવાસ, તિણ મહાજન આણજે પાસ. રાજા૦ ૨. બ્રહ્મતણું જે જાણુણહાર, ગાયન ગીત કરે વિસ્તાર; રાજા શુભ લેશ્યા તે નટવી નાર, થેઈ થેઈ નાટક નાચે ઉદાર. રાજા૩ સ્વાદાદ મુખ લીધે તામ, મીઠે અમૃતથી અસમાન; રાજા થિગત હુઆ તે સઘળા લોય, નીકી નટવી નાચતી જોય. રાજા ૪. નિર્ચે વ્યવહાર ચન દેય, તિણ કરી જતા આનંદ હોય; રાજા
એહ રસાયણ અણહીજ ઠામ, નહિ કે દસે બીજે ગામ. રાજા પ. સુણવા ઈચ્છા સુણિયે જેહ, ગ્રહણ ધારણ ઉહ કહી તેહ; રાજા, ઈણિપરે આઠે* હી ગુણસાર, પહિટ્યા મોતિના તિણે હાર. રાજા છે. સૂરિતણું ગુણ છત્રીશ૬ હય, આયુધ ધારે સબળાં જય, રાજા સુવિચાર બાળપણને મિત્ર, તિણુનું પહિલે રાખે ચિત્ત. રાજા છે, તત્વ રૂચી પટરાણું સાર, ભાનું લક્ષ્મીને અવતાર; રાજા ભવ વૈરાગ્ય વડે છે પૂત, ન્યાયે રાજને રાખે સૂત રાજા૦ ૮.
+ ૧ ગર્વ ન હોય, ૨ નિદા ન હોય, ૩ કટુભાષી ન હોય, ૪ અપ્રિય ન હોય, ૫ બોલવામાં ક્રોધ ન હોય, ૬ કાવ્ય શરીર લક્ષણ એ વિષગની હેય, 9 પૂર્વ અવગુણ ન કહે, ૮ સ્વાભા ન પ્રશસે
S૧ સ્વઉપાધિક, ૨ તેજસ્વી, ૩ જુગ પ્રધાન, ૪ આગમ જાણ, ૫ મધુરવાય, ૬ ગભીર, ૭ બુદ્ધિવ ત, ૮ ઉપદેશ દેવાને તત્પર, ૯પરગુણભાષી, ૧૦ અવગુણ ન કરે, ૧૧ સૌમ્ય, ૧૨ શિષ્યસંગ્રહ, ૧૩ અવગ્રહવંત વિકથાત્યાગી, ૧૪ ચ ચલતા, રોત ઉપશાત હૃદય, ૧૫ ક્ષમા સહિત, અહ કાર રહિત, ૧૬ કપટ રહિત, ૧૭ નિલીલા, ૧૮ તપસ્યા કરે, ૧૮ સ યમ પાળે, ૨૦ સત્ય બોલે, ૨૧ અદત્તાત્યાગી, ૨૨ લુક પરિણામી, ર૩ પરિગ્રહ રહિત, ૨૪ બ્રહ્મચર્ય પાળે, અને બાર ભાવના ભાવે