________________
જૈનકાવ્યદેહન. ઈમ સાભળી મહ ભૂપતિ રે, આનદ અધિક ઉત્સાહ રે, દર્ભ દરિયા. સભામાહે બેઠે કે રે, દભ તણું ગુણ ગાય રે. દભ દરિયા. ૭. છલ બલ બુદ્ધિ નિધાનને રે, માજી ઘરનો સ્થંભ રે. દ ભ દરિયા જીવન તુ ચિર જીવજે રે, થાણું ચરિત્ર અચંભ રે. દભ દરિયા. ૮. મેવક એ જ બુક થયા રે, તુ પચાયણ સિંહ રે, દભ દરિયા. વિવા વૈરી ચિહુ દિશ રે, તિહાં પણ નાણું બહ રે. દભ દરિયા ,
વક પ્રાણ ભણી ગણે રે,, તૃણસમ સ્વામી કાજ રે, દંભ દરિયા એ સેવક ધર્મ સાભળ્યો રે, તે રાખે તે આજ રે. દભ દરિયા ૧૦, ભૂપતિ પત તે કરી રે, વૈરીને બહુ વૃદ રે, દભ દરિયા સ સારી રીત જામિની રે, ત્યા તુ પૂરણચદ રે દભ દરિયા. ૧૧ સાટે માહે તૂ સહી રે, ઘાટે હાટે દીઠ રે, દંભ દરિયા રાજે કાજે ધને વને રે, સઘળેહી તુ મીઠ છે. દભ દરિયા ૧૨. તુમ વિણ કીકા પુસ છે રે, લાવણ્ય તુજ વિણ નાહિ રે, દ ભ દરિયા - રજ સઘળાં અન્ય છે રે, તૂ મા તે માહિ રે દભ દરિયા. ૧૩. પરિસભા એ માહરી રે, મતમાળા જેમ રે, દભ દરિયા. ' મધ્યનાયક મણિ તૂ અછે રે, હય ન આયે કેમ રે દભ દરિયા ૧૪. એહ વચન કેધાદિકે રે, સુભટે મુણિયુ આમ રે દભ દરિયા. રીષ રાજાની જાને રે, ઉડી ચલ્યા કિર તામ રે. દભ દરિયા ૧૫. પુણ્યર ગપાટણ ઉપવને રે, છાના રહિયા જાય રે, દભ દરિયા પૂર દરિયાવતણી પરે રે, માહે પગ ન દેવાય છે. દભ દરિયા ૧૬. ફરગડુ સાધુ ક્રોધે રહ્યા રે, બાહુબળિ માને તેમ રે; દભ દરિયા લોભે કેસરી ઋપિ ગ્રહ્યા છે, કામે શ્રી રહનેમ રે દભ દરિયા ૧૭ ખાલી ફિરી પાછા ગયા છે. રાજા કરશે રીષ રે. દભ દરિયા એમ જાણી તાકે ઘણ રે, ચેર પર નિશ દીસ રે. દભ દરિયા ૧૮ એ સેવક વિવેકના રે, બદી કીધા જાણ રે, દભ દરિયા. જોર કરીને લે ચવ્યા રે, માહ નગરી દિશ તાણ રે દભ દરિયા. ૧૯ બાહુબળી રહનેમજી રે, યુદ્ધ કરે તિણ સાથ રે, દભ દરિયા. આત્મ ઘરે આયા વહી રે, સાચા દેખાયા હાથ રે. દભ રિયા ૨૦,
ગીત લ ચવ્યા મુક્ત કર છે