________________
પંડિત શ્રી ધર્મમંદિર-મેહ અને વિવેક. ર મિયામતી પાખંડ વળી, દભ પ્રમાદ વિશેષ, સમકિત રે કૃટિયા, મોહતણું દાસ દેખા મછરાલો૦ ૨૧. વિવેણી તિણ શુદ્ધિ લઈ, તાડન પણ લહી તેથ, હર્ષ વિવાદ બેહુ લહ્યા, પુણ્યરગપાટણ જેય. મછરાલો૦ ૨૨.
છાના નાઠા તિહાયકી, રહી ન શક્યા તિહા તેહ: જીમ દાવાનલ દેખીને, મૃગ નાસે લઈ દેહ. મહ ભણું આવી મળ્યા, પ્રણમ્યા સ્વામી પાય; વિલખાણું તે દેખીને, મોહ વદે ચિત્ત લાય. તુમ મુખ આખેય છે, ભાગા આવ્યા આજ, મેં આગેહી જાણિયા, તુમથી નહવે કાજ.
ઢાળ ૨ જી. દેશી પારધિયાની, અથવા બાંગરીયાની, અથવા દુર્ગપાલ દલશુ રે, ઉતર પાછો દેહ રે, પુરોહિતજી –એ દેશી વળી રાજા ઈમ બોલિયે રે, મુજ ભટ દંભ કહાય રે, દલ દરિયા. તે નવિ દીસે સ્થાનકે રે, જીવન સમ મુજ થાય રે. દભ દરિયા. મેરે કામિત કામ કરીયા, મેરે રાજ ધુરાકે ધરીયા,
હું ચાહું દર્શન તુજ રે, દંભ દરિયા–એ આંકણી. ૧. તે હાર્થે મુજ રાજ્ય છે રે, જમણી બાંહ સહાય રે; દંભ દરિયા. વિરૂઈ વેળા એહની રે, ન સુણાવે મહારાય રે. દંભ દરિયા. ર. દુષ્ટ સ્વપ્ન નવિ દેખિયું રે, અગ ન ફરક્યુ કેય રે, દભ દરિયા. શકુન વિધી ન ચહ્યાં રે, એ ચિતા કયુ હાય રે. દભ દરિયા ૩ ઈમ સુણિ સેવક આપણી રે, માંડી કહે સબ વાત રે, દભ દરિયા. દભે અમને મુકિયા રે, હાં રહ્યા ન બને ધાત રે દભ દરિયા ૪. સાહિબને ભાઈ કહે રે, એ સઘળે પરકાર રે; દભ દરિયા. હું છાને વેષાંતરે રે, લેશું સકળ વિચાર રે દભ દરિયા. ૫. કાચે કામે આવતાં રે, ન રહે સેવકધર્મ રે, દભ દરિયા આવ્યા મુજને દેખજો રે, વૈરીને લહી મર્મ રે. દભ દરિયા. ૬.