________________
પંડિત શ્રી ધર્મમદિર–મેહ અને વિવેક.
3
,
મુજને તે હોય વાલો, જે કરે એહને સગ મુજપે આયો એ સહી, અધિકાર લેવા કાજ, તે ભણું એને મેં કિયો, ઇણ પુરના શેઠરાજ, એક વચન ગુપનું સુણી, સઘળે કીધ પ્રમાણ; નગરમાંહિ વાસે દિયો, કુંવર લેહે બહુ માન.
- ઢાળ ૧૩ મી.
ચિત્રોડા રાજા એ દેશે. ઇક દિન અરદાસા રે, કરે કુવર પ્રકાશ રે, મોહ પણ આશા વાસા આણીયે રે, સાહિબ જિન રાજારે, અતિ સબલ દિવાજા રે, ફિર વેરી હવા છે તાજા, જાણીયે રે. મન મછરાલો રે, દુખ ખેતને માલે રે, અતિ પાપને જાલો આલો, મેહ છે રે, અવિદ્યા ગઢ કીધો રે, નિજ વછિત સીધા રે, જાણે જલ ન્યૂ પીધો, વડ એ સહ છે રે. હાથી ભલા ઘોડા રે, વળી માનવ જડા રે; બહુ રાખ્યા છે હેડા, હોડી તુમ તણી રે, સઘળો જગ જી રે, દૂઓ છે વદીત રે, વૈરી અનીતે છીતે, સહુ ભણી રે. મહારાજા જેરે રે, આજ સખરે તરે રે, કહે હરિ આવે કેરે, એહને રે, તપસી તપ ચૂકે રે, મોહપાસે હૃકે રે, ધર્મ સધળો તે લૂંટ, ભેરે તેહને રે. કુલવત કહીજે રે, આચારે છીજે રે, મોહે કરી ભીજે, રીઝે રાંગમા રે, દેવ દાનવ નાગા રે, ઈણ આગે ભાગી રે, પૂઠા વલી નાવે સરગા, માગમે રે વેદ મંત્રના પાઠા રે, તે ૫ણું જાયે નાઠા રે,