________________
પંડિત શ્રી ધર્મમદિર-મોહ અને વિવેક. ર૬૭ સંત સાધુ મુખ ઉચ્ચરે રે હા, આયાને બહુ માન, ધર્મ, મડલ માડે મન રલી રે હા, ગાવે ગીત ને જ્ઞાન. ધર્મ, ૪ રંડા ચડી દીક્ષિતા રે હા, ધમ દારા છે એહ, ધમ ઍવ્યાં શક્તિ હશે સુખી રેહા મન મત ધરે સદેહ. ધર્મ પ. મઘ માસ ખાતાથકાં રે હાં, ઈણ ઠામે દેવ નાહિં, ધર્મ, ઈમ સુણી નિવૃત્તિ ચિતવેરે હોધિક્ ધિએહની છાહિ. ધર્મ, ૬. મોહ મત્રીના દાસ એ રે હાં, સગ ભલો નહિ એહ, ધર્મ, નિવૃત્તિ તિહાં દૂતી ચલી રે હાં, શીલવતી ગુણગેહા ધર્મ છે. અવર નગર દીઠ ભલું રે હાં, બાધમતીનું કામ; ધર્મ, આતમની ચર્ચા કરે રે હા, એ હોશે અભિરામ, ધર્મ૮. તસુ મુખ એહવું સાંભળ્યુ રેહા, આતમ ક્ષણ ક્ષણનાંહિ; ધર્મ પુણ્ય પાપ કેહને નહી ? હા, શૂન્યપણે જગમાહી. ધર્મ૯. માતા પૂછે સુત ભણું રે હા, એહશું આખે એમ, ધર્મ, વિવેક પુત્ર તવ બોલિયો રે હા, સુણ માતા કહુ તેમ ધર્મ, ૧૦. બોધને કહિયે પુત્ર તુ રે હા, પિતા ભણે છે નાહિ, ધર્મ, વાહ ભગવેલા જાઓ રે હા, એક પિતા કહ્યું સાહી, ધર્મ૧૧ અપરાધ કે બીજે કરે રે હા, અવર દડીજે કાઈ, ધર્મ, રાજનીતિ પણ ઓલવી રે હા, ધર્મભણી કિહાં હાઈ. ધર્મ. ૧ર શયા સખરી સૂઈ રે હા, પીજે ખીર પ્રભાત, ધર્મ, ભોજન મીઠ કીજિયે રે હા, સાખમતીની વાત. ધર્મ૧૩ સાગત મત એ સાભળી રેહા, નિવૃત્તિ નારી ન સુહાય, ધર્મ, તત્ત્વ કપૂરને કર ગહ્યા રે હા, દૂધણ ન આવે દાય ધર્મ. ૧૪ મુગ્ધ માનવ મૃગપાશ એ રે હા, ભવ અટવીમા ભૂર, ધર્મ, નિરખી નિરખી પગ મડિયે રે હા, ઈસુશુ રહિયે દર ધર્મ૧૫. આગે ચાલી ઉતાવળી રે હા, ન રહી એક પલ માત; ધર્મ, કપિલ યોગી પણ મલ્યાં રે હા, તિણ ન કરી વાત ધર્મ૧૬. સેવક સઘલા મોહના રે હા, નિવૃત્તિ નારી મન જાણું, ધર્મ વેરીની પરે પરહસ્યા રે હા, ભૂલે નાહિ મુજાણ. ધર્મ ૧૭