________________
પંડિત શ્રી ધર્મમદિર-મેહ અને વિવેક. ૨૩૧ આળસ નિદ્રા બે તજે રે લાલ, આત્મચિન્તક હેય સુખકારી રે, સ્થિર મન તન વચને કરી રે લાલ,જ્ઞાન નયનશુ જોય સુખકારી રે. શાતિ. ૨ કામીને વાદી હુવે રે લાલ, દંભી લોભી લોલ સુખકારી રે; બહિર્મુખી કુમતી સદા રે લાલ, ગીત ગાયન રગ રેલ સુખકારી રે. શાંતિ. ૩. મુઝાણે ઈન્દ્રિય વિષે રે લોલ, માની ક્રોધનો ગેહ સુખકારી રે, વિશ્વાસઘાતી વક્રતા રે લાલ, તુરત દિખાવે છે સુખકારી રે. શાતિ૪.
એવા દોષ જીહા નહિ રે લાલ, તેહિજ પુરૂષ પ્રધાન સુખકારી રે, રેષ ધરે નહિં દેહવ્યા રે લાલ, માન દીયાં નહિ માન સુખકારી રે. શાંતિ૫. હ કુણુ કયાથી આવિ રે લાલ, કુણ છે ભાહરૂ રૂ૫ સુખકારી રે, મિત્ર શત્રુ કુણ માહરા રે લાલ, મોહ માયા એ કપ સુખકારી રે. શાતિર ૬. સબલ સાથે શું હશે રે લાલ, કઈ જ્યોતિમાં જાય સુખકારી રે, વૈરાગ્યે મન વાળિયું રે લાલ, ઈમ આતમથું ધાય સુખકારી રે શાતિ છે.
વ્ય નયાતમ આતમ રે લાલ, એક નિચે નહિ ભેદ સુખકારી રે; વ્યવહારે બહુ ભેદ છે રે લાલ, તિણ માહે ભવ ખેદ સુખકારી રે. શાતિ ૮ અંતરગ બહિરગના રે લાલ, ધર્મ પટ તર જેય સુખકારી રે; પરમાણુ મેરૂ શૈલને રે લાલ, એવડે અતર હોય સુખકારી રે શાતિ, ૯. કાને પા૫ સુણે નહિ રે લાલ, પરદોષ દેખે ન કોય સુખકારી રે, પડિત પણ મનતા ભજે રે લાલ, સમ રસ સાધે સેય સુખકારી રે. શાતિ. ૧૦ સાધ્ય દશા સાધક ભજે રે લાલ, અભ્યાસે નર જેહ સુખકારી રે, ઈન્દ્રિયની વૃત્તિ વશ હુવે રે લાલ, દેખે સ્વરૂપને તે સુખકારી રે શાંતિ૧૧. બહિરાતમતા મૂકીને રે લાલ, અતર્ આતમ લીન સુખકારી રે, રૂપાતીત ધ્યાન ધાવતા રે લાલ, મૂક પ્રથમ ધ્યાન તન સુખકારી રે. શાતિ૧૨. તે પરમાતમતા ભજે રે લાલ, સમરસ સાધક જેહ સુખકારી રે દેષ સકળ દરે હુવે રે લાલ, આવે જ્ઞાન છેહ સુખકારી રે શાંતિ૧૩. બિહુ ભેદે સહુ જીવ છે રે લાલ, ભવ્ય અભવ્ય પ્રકાર સુખકારી રે, ભવ્ય તે સિદ્ધ હશે સહી રે લાલ,અભવ્ય ફિરે સ સાર સુખકારી રે. શાતિ ૧૪ સિદ્ધ તે તીન પ્રકાર છે રે લાલ, દર આસન ને મધ સુખાકારી રે, પુદ્ગલ અર્થે સીઝ રે લાલ, અંતરે કહિયે સિદ્ધ સુખકારી રે શાતિ૧૫. અતર મુ સીઝશે રે લાલ, તે આસન કહાય સુખકારી રે,