________________
૨૩૦
નિકાવ્યદેહન. સમ રસ શાલિ સરીખો જાણે, બીજા રસ તુચ્છ મનમાં આણે. સમરસ અનુભવતાં સુખદાઈ, બીજા રસ દુખ રાચે ભાઈ. ૭. ઉત્તમ નર ઉત્તમ કુલ જાય, તિણ એ ભાગ્યસંગે પાય; મૂઢ લોક બીજા રસ સેવે, અતરદષ્ટિ તે કબહું ન દેવે. સાચે રસ સમરસ રસ રાજા, શિવમુખ અમૃત આપે તાજા; કદિન કપાય વિકાર વિદ્યારે, જે સેવે તસુ પાર ઉતારે. વન તાડીને મૂકી તમાસા, પુદ્ગલ પરથુન પરણું વાસા, જૂહી રામત જૂઠા પાસા, હાય રહ્યા કાંય પરના દાસા ૧૦. અત્તરવાસ સુવાસમાં લણ, તે નર જગમાં જાણ પ્રવીણા; મનગજ સમતા અકુશ દીજે, અધ્યાતમ અમૃત રસ પીજે. વિવેક વીરને વાસ વસીજે, સમતા રસનો સ્વાદ લહીજે, બીજા રસ ચા જાણજે, નરભવ કેરે લાહે લીજે. શાન્તિ શિરોમણિ નવરસમાહિ, ગાવો તસુ ગુણ મન ઉચ્છાહિ; એ સવંતા શિવગુખ આવે, મોહ મહિપતિને ભય જાવે. ૧૩. કામ અગ્નિ બીજા રસ બાલે, સમતા રસ સાહામ ન નિહાલે; વીર વિવેક પરસ્પર પ્યારા, મેહ રાયને એ રસ ખારે. ૧૪. અધ્યાતમ શૈલીને સાચે, રાજનીતિમાં નહિ જે કા; વિદ કવિતા ગુણને ધારી, તે ઈણ પ્રથત અધિકારી. ૧૫. પહેલી ટાળે શાન્તરસ ગાયે, ઉદાસીન મેં મદિર પાયે, ભુર ભવિક જન મનમા ભાય, ધર્મમદિર કહે સુખ સવાયા. ૧૬.
દેહરા. આચારિજ કહે સાભળો, શાંતિસક જે હોય. તેહ તણા લક્ષણ કહુ, પરખે જે સહુ કેય.
કાળ ૨ જી.
(આનંદ સમત ઉચરેરલાલ–એ દેશી ) શાન્તિ સદા રસ સેવિયે રે લોલ, કીજે એહ પ્રીત સુખકારી રે, બ્રહ્મ મુદ્દત્ત પ્રાતનો રે લાલ; તિહાં કીજે એ રીત મુખકારી શાતિ સદારામ સેવિયું રે લાલ. શાંતિ. ૧.