________________
કનકાવ્યદેહન.
બધવ વર રનતના, જે છે અવિહત યોધ, સેવક કરીને થાપિયા, તે પણ જાણે ક્રોધ રત્નગુપ્ત કુમારને, પંચે રાજ્ય પ્રમાણ, દીધા કીધાં નરપતિ, તે પણ માને આણું શીખ લઈ સાજનતાણ, રાણી સરવે સ ગ; દિક્ષા લઈ ગુરૂ કને, ભણત જૈન પચાંગ,
ની દિક્ષા સાંભળી, શ્રીસિ હસેન નરિદ; રાજ્ય દેઈ ચદગુ તને, આણે મને આનંદ. રાણી ભાગ્યસુંદરી, સહિત લઈ સયમ ભાર; રાજા મન વચકાયશુ, પાળે નિરતિ ચાર છઠ અઠમ દશમી વળી, માસ ખમણ ઉપવાસ, દુષ્કર તપ ક્રિયા કરે, સયમનો અભ્યાસ. ચંદ્રગુપ્ત કેવળ લલ્યા, છેદી અઠલ જે આઠ, ચંદ્રગુપ્ત ઋષિ કેવળી, મેળે પુણ્યને ઠાઠ.
ઢાળ ૧૮ મી. (મદનેસર મુખ બોલ્યા ત્રટકી—એ દેશી ) અમદમ શીલસ નાહ સાથે, વિચરતી સાધવી સાથે હે, ભવિયા એથુ વ્રત એમ પાળે, આતમ હિતને માથે હે; સસનેહી ભવિજન પણ સઘળા ટાળિયે, શીલવતી દુષ્કર તપતપી, ઘનઘાતી કર્મ અપાવતી હે, આપણુ પાપના વ્યાપને ટાળે, જિનને વચન સંભાળે છે; નવ વાડે જે શીલ વિભાસે, સાધ્ય તે સમપદ ભાસે છે. સનેહી રે, ક્રોધાદિક મદ માનને છાડે, કામ અનલ વિતંડે છે, સરસ સમતા રસમાં ઝીલે, ઉપશમ સ વર ચીલે છે. સસહી. ૩, પરીસ બાવીશ અગ સરાહે, સમકિત વર જલ નાહે છે, ધર્મધ્યાનલતા મૂલ વધતી, ફોધે ફેધને દમતી છે. સનેહી ૪ જ્ઞાનક્રિયા ગુરૂ નાની આગે, મમતા શેષને ત્યાગે છે; મન વચન કાયાણા ધોગ સૂધા, પાવ પખાળી લીધા છે. સનેહી પ,