________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
સોમદત્ત અગજ એહકે, કામદેવ સુર થયા મહારાજ. મુનિપ્રભા નામે સુર કે, ગુણ પૂરણ ભર્યા મહારાજ, કામલતાને ભાય કે, સંયમ આચર્યા મહારાજ, શીલવતીની કુખે કે, પુત્ર ચિતામણિ મહારાજ, ગરવો ગુણગભીર કે, ધીર છે મતિ ઘણી મહારાજ. ગુણસાગર મા જે કે, કામલતાતણે મહારાજ, નાયક કાંઝી નામ કે, જાણે રળિયામણે મહારાજ, શ્રીદત્ત દત્તા નામ કે, રાણી માતાપિતા મહારાજ, હરખે રાખી ગેહ કે, ઈભ્ય (2) ઈચ્છતાં મહારાજ પૂરવ ભવને સ બ ધ કે, નેહ લા ઘણે મહારાજ, સતીયે દુહવી તે, મને રથ આપણે મહારાજ, લક્ષ્મીવતી વસુદત્ત કે, નૃપ મન આણુ મહારાજ, પૂરવ ભવના તમ કે, માત તાત જાણજો મહારાજ. રાખ્યા પુત્રરતન કે, જે યતને કરી મહારાજ,
પુરષોત્તમ શિરદાર કે, પુણ્યને અનુસરી મહારાજ, થિડાં પણ જેહ કમી કે, કીધાં પહેલે ભવે મહારાજ, ભેગવિયા છે તેહ કે, કહિયાં છે સવે મહારાજ. પૂરવ કર્મ સબધ કે, કહ્યા સહુ કેવળી મહારાજ, જાતિસમરણવત કે, લહે સહુ તેટલી મહારાજ, હરખિયો ભૂપતિ હૈયે કે, કહે તવ જીનભણી મહારાજ, નિમવિજય કહે ઢાળ કે, સત્તરમી ભવતણું મહારાજ
સત્યભાષી જે લઘુપણે, કામલતાનો જાય, જિન ગુણ ગાતાં ઉપારવુ,કર્મ એ રત્નમુખાય. નૃપ ધન જય મારિયો, શેઠને મારક કૃત્ય, કામદત્ત તમે જાણજો, જલધિ કીધુ કૃત્ય * બે કર જોડી મહીપતિ, આખે મધુરી વાણ,
તારો તારક અબ થઈ, કરૂણા દિલમાં આણ. રાજ્ય દિયું તિલકાપુરી, રત્નગુપ્ત કુમાર; ઈહિ અધિકાર કુમારને, બહુ છે ગ્રથ મઝાર