________________
૧૯૬
જેનકાવ્યદેહન. નેહ વિણ કહો, કેમ કરી રહિયે, પ્રત્યક્ષ દીસે દુરાહી; મન લાગ્યું છે તન એ વિકળતા, ક્યી વિધ રહીશું સાહી-હે ભવિકટ ૩. એ વિણ જાય છે ક્ષણ ક્ષણ માસા, સાસે પણ સુખ ન હોયે; વીછડિયાં વર વાલેશ્વર જેહ, મન ન લાગે દેખી સહુયે ભવિકા ૪. કીડી ઉપર તેં કટક કીધું, કેવી તુમચી વડાઈ; છે તમે બાળા ને છેતરી, આગેથી લાડ લડાઈ– ભવિકટ ૫. થગી વિગી તે નવ જણાવે, ગુણ જશ હૈડામાં ખટકે ચટકે ચણણે બહુ કાયા મોપે, વિરહ વિરહાનલ પટક–હે ભવિકા ૬. કેલ છે જે પાંતરી એ છે નારી, કહો શોભા કયમ વરિયે; લોક ઉખાણે નવ કીજે હો, ઘેલા સાથે પંથ ન કરિયે– ભવિક છે. પર માળ જે મુજ ભણું બીજી, નારી ના તેહ જેવી; લખી દુખ ને અબળાને ડી, હવે વાત કરે તમે કેવી ભવિકા ૮. ઉર દુખે જે જોરથી કેહનું, થાઉ ચખ્ય સીસકસીસ; વેદન ગઈ લહે અવર ન બીજો, કહો તમને તું કહીશ ભવિક ૯, તો પેગુ હવે પાલક સઘળે, બીજી વાત ન ધરશું; અજાણ છેકે કહુ જાણજે દિલથી, કહેજી છવી કૃત કરશું–હો ભવિકટ ૧૦, મકી અબળા વણ અપરાધે, તે પણ કઈ ઓછ ન રાખી; તેહતણું દુ:ખ તન મન જાણે, બીજા જીવન વર સાખી– ભવિક૦ ૧૧. છોડો તેને અમે સાસરે રે, આવા ન જાણું જે વીતી; કમના ચાળા ચતુર કુણ જાણે, પંચમાં વાત વીતી–હે ભવિક ૧૨, ભૂપજ પાવે મૂચ્છ ફરી કરી, માત સચેતન કરતી; અહો અહે મોહ મદન મહારાજા, કેજ સબળ દળ ધરતી–હો ભવિક ૧૩. જવા સીતે જે બાઉલ વનમા, તે ક્યમ પલવ તન આવે; દાધ્યા દમ સહી પાવક કરીય વને, ફરી વળી કુંપળ લાવે– ભવિક ૧૪. કુવર ચિત્ત ભણી વાળવા વેગે, ભૂપતિ કહે શુભ વાની; નેમવિજય કહે છટ્ટા ખડની, ત્રીજી એ કાળ વખાણી- ભવિક ૧૫.
બીપ વીએ સજનતાની, પ્રણમી માતા પાય. ઉમે દય કર જોડીને, ગદગદ વિનવે ગાય,