________________
પંડિત શ્રી નેમવિજ્યજી-શીલવતી રાસ. ૧૫ જે જે પડે વિપત્તડી, તે તે સહેવી કાય, દેવ દિજે નિજ કર્મને, વળી પ્રસવે જેણે માય. મુણ્ય હે. ૧૬ વાલે જે વેરી થયે, તે કેને દીજે દોષ, ગુગો જ્યમ વાત હૈયે ધરે આણે જ્યમ મનમાશે. સુષ્ય હે૧૭. શીલવતી સગુણ ભલી, તુજ કુળ માહે લીહ, સાહસિક શિરોમણિ, અહો અહે તુજ દી. સુષ્ય હે. ૧૮. બોલે મીઠા માલતી, એહ તમારી માત, ઢાળ બીજી છઠ્ઠા ખડની, નેમે કહી સમજાત. , સુષ્ય હે૧૯
ભામિની કહિ ભૂપને, ગર્ભત અધિકાર, પૂરવ વૈરે વૈરિણી, લાગી સતીને લાર કાઢી નારી અહીંથકી, ભુડે વેશ બનાય, મૂકી પહર વાટડી, નિકલકી કલ કાય. સજ થઈ સાથે અમે, સેવણ સતીના પાય, બળે કરી મેલી નહિ, એ તમારી માય. દાસીવચન એવા સુણી, ધરણું ઢળ્યો કુમાર, એ એ દૈવ તે શું કર્યું, કે રૂઇયો કિરતાર. તાત દેખાવે નારીને, માય મેળા મેય, નહિતર અગ્નિ ઝપાવશું, વળી વળી કહે તેય. સરસી નારી અણથકી, નદન પરણે આજ, વાત તજો તમે તેહની, અમને આવે લાજ
ઢાળ ૩ જી. (હે પ્રીતમ તુમ બિનુ મેરે ન કોઇએ દેશી ) કુંવર બોલે તવ એહવુ મુખથી, નિસુણો કહુ મોરી માય; લાગ્યું મોં મન માનની તેહશી, નહિ છે તેરે દિલ કાંય. ૧. હે ભવિક જન, વરવી વિષય વિડબના, ભેળવ્યા ભોળા ભૂપતિ,
બહુ પરી કરતલ તબાહ ભવિ. ૨.