________________
૧૮૬
નકાવ્યદેહન.
સાચે સાચે ૩. સાચે સાચે ૪. સાચે સાચે ૫. સાચે સાચે ૬. સાચે સાચે છે.
સાચે.
૮.
શુચિકુળ બેટી જેણે ઘરે રે, તે ઘરનુ મહા ભાગ્ય; યકુળ વારે કલંકને રે, દુષ્કતને કરે ત્યાગ. મારગ કુળને જે વહે રે, તે તો શેભા બહુ પાય; સુખ દુખ એ ફળ કરમનાં રે, સરક્યું તેમજ થાય. જેવો રંગ પતંગને રે, વહે કહે કેતી લીહ, સાચે ચળ મજીઠો રે, સરો દેખિયે દીહ. ગાંઠ પડી જે હીરની રે, જેહ પટેળી ભાત; ફાટે પણ ફીટે નહિ રે, ઉત્તમ જે વર જાત. ઘર ઘરના જે પ્રાહુણા રે, કેવી તસ પરતીત; લાગતે લેખે નહિ રે, તુટે રે ક્ષણ પ્રીત. જૂઠા મન જૂઠા લહે રે, સાચાને મન સાચ; તે કુળવંતાં માણસાં રે, બેઠે રંગ રગે રાચ. એક પબો જે નેહલો રે, લોક માંહે વે કાચ; દુઃખ આવ્યું સહી એહવું રે, તોય ન છડે વાચ. જળ માટી ને પ્રીતડી રે, સુકી ખંડજ થાય; લેહ લહી જ્યમ ઉત્તમે રે, જેડી પ્રીત ન જાય. તો સહી નંદની એ સમે રે, અંતર રાખું ન કાંય, આવ્યાં આશ્રય જે દિયે રે, તેહ મળી જિન જાય પતિ મળશે જ એહને રે, ત્યાંહી એ મુજ દુખ દર; એ પણ લહેશે સુખ ભલે રે, નારી પુણ્યનું પૂર. ગુણ પુત્રી આવી મદિરે રે, વિલા સુખ સુરંગ; દાન દેજે ધરી ધર્મને રે, કરજે સાધુ સુસ ગ. પહોતી મદિર પની રે, શ્રીદત્તા તેથ બોલાય, આવો નંદની અમતણે રે, દાતા વિહસી કાય. ખા ધન બહુ વાવરે રે, રાખો મત કે અનૂર; વિપદ સંપદ હાય માનવી રે, જે જે શશિ ને સૂર. દુઃખની વેળા આપણરે, આણવું મનમાં ને દુઃખ, દુ:ખ આવ્યું પુણ્ય કીજિયે રે, ટાળવા ભવની ભૂખ.
સાચે સાચે સાચે સાચે
૯.
સાચે સાચે ૧૧. સાચે સાચે ૧૨. સાચે સાચે ૧૩. સાચે સાચે ૧૪. સાચે સાચે૧૫. સાચેટ સાચે ૧૬.