________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. ૧૭૭ શક્યતણે ભવ જેહ રે, કામણ મોહન, ઉચ્ચાટણ અતિ આદર્યા એ, કીધાં બહુલ કલેશ રે, મેડ્યા કરકડા, શાય ભણી બહુ સૂવર્યા છે. ૧૮. એવાં કામ અનેક રે, તે હું નવ આદરૂ, ત્રિવિધ કરીને વોશરૂ એ, શ્રીજિનવરની આણ રે, ઈહ ભવે પરભવે, સુધા મનથી આચરું એ. ૧૯, લખ ચોરાશી યુથ રે, ખામુ ખમાવજો, ભવ અનંતા પાપનાં એ, કીધાં કર્મ અધોર રે, જેહમેં અનુભવ્યાં, દુર્ગતિ દુખ જે વ્યાપનાં એ. ૨૦. કીધાં ફૂડ કપટ રે, રસલ પટપણે, ” પરધનને હરવા ભણી ; ચાડી ચુગલી ચેરી રે, છલ છઘ વચના, ચાહી ભૂમિ પરતણી એ. ૨૧. કામ વશે ક્યાં કામ રે, જાર ને સેવિયા, નિયમ લીધા તે ગેડિયા એક લઠ વિલંઠ જે લોક રે, તેહને આશરી, બધી શીલનાં મોડિયાં એ. ૨૨. ઈણુ ભવે પરભવે જે રે, કરિય ભવોભવે, તે બહુ પાપને આદરી એ; કીધી ખોટી નિંદ રે, સાધુ વિગેવિયા, સહણ દરે કરી એ ૨૩. નિદ્ય ચઉવિધ ધર્મ રે, પાપ તે પરહરૂ, હરખિત વદન હરખઘુ એ. શાતાકારી જેહ ૨, પરભવ જાય ત્યાં, રાગ રાખુ જિન ધર્મશુ એ. ૨૪. કીધા તેણે ચઉ વિહાર રે, ત્રિકરણ ભાવશું, કારણ સુખ સંપત્તિતણ એ; નવમી ઢાળે છે એહ રે, નેમવિજય કહી, તેણે સભાળ્યું આપણુ એ. ૨૫.
- દેહરા. ગુફા શિખર શિલા તળે, મૂકી મુદા તેણ, સહિ નાણી પિયુ નામની, આપી પહેલી જેણ આ સિહ ઉતાવળે, નરણે નિરખે નામ, પુછાટોપ વદન પચ, ઉછાળે નભ આમ ઇતરે તે નગવાસિની, મોટી ગાંધર્વ દેવ; આસન કયું હતું, આવી કરવા સેવ. સુસ્થિત દેવની અંગના, ધરતી શાસન મંડાણ; આવી અતિશય ઉતાવળી, અષ્ટાપદ વિનાણુ. નાઠે સિહ ઉતાવળે દેવી પ્રણમે પાય; પવિત્ર થઈ સહી આજ હુ, હું પુત્રી તું માય,
-
જે
છે
કે
જે