________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
૧૭૫
લથડતી પડતી તે બાળા, ધરતી શ્રીજિન નામ, જે જે ગતિ મત કર્મની ભવિ, અયિઅયિ કરમનાં કામ. ભાગી. ૧૬. આડા ડુંગર વહેતાં વારૂ, રાત લિયે વિશ્રામ; નેમવિજય કહે આગળ, વાધે સતી પરિણામ. ભાગી. ૧૭.
દેહરા શીલવતી ચાલી સતી, ઊગમતે પરભાત; ગુફા શિખર ગર લતા, ભીમ જીવ કિલલાત. હરિ કરે ગલલ શબ્દ ત્યમ, વ્યાધ્ર કરે હણુણાટ; અબળા વેહે એકલી, દુર્ઘટ જેના ઘાટ, તીખા કાટા તરતરા, કાંટા કેરી વાટ; દુખ પામે તે સુંદરી, ન હવે મન ઉચ્ચાટ; આવી ગુફાને અંતરે, મહાવેરી વિક્રાળ, પ્રાદુર્ભાવ થયો ત્યહાં, સિંહ દીઠે તે બાળ. નિશ્ચય મારે મુજને, શાર્દુલ એ દુર્દીત; ભૂખે પ્યાસ આવિયો, ગિર હુતી એકાત તે હું શું બળ આદરૂ, ભવ ચરીમ પચખાણ, વુિં તે સહુ આદરૂં, દેઈ અન્ન ને પાનમુજ શરણુ જિન રાયનું, કેવલી ભાષિત ધર્મ, શરણુ સાધુતણુ સહી, સિંહ રાખે મુજ શર્મ.
ઢાળ ૯ મી.
(પામી સુગુરૂ પસાય—એ દેશી ) મુજ શરણે અરિહત રે, સિદ્ધ ને સાધુઓ, કેવલી ભાપિત ધર્મને એ; મિયા દુકૃત પાય રે, આલેઉ હવે, સાખે કરી એ ચારનો એ. ૧. પૃથ્વી પાણી વાયુ રે, અગની હ એ વળી, જેહ વળી છે વનસ્પતિ એ; પાચે થાવર પ્રેમ છે, જેહ મેં હવ્યા, દુખવિયા થઈ દુષ્ટ મતિ એ. ૨. કવા વાવ તળાવ રે, જે મે સોસ વ્યા, તે મુજ મિચ્છાદુક્કડું એ, મીઠાં પૃથ્વી કાય રે, છેદ છેદાવિયા, તે મતિ આવો ઢંકડો એ. ૩.