________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ,
૧૭૩
૧૫. '
૧ 'ડ,
૧૭.
કાંઝી નાયક રે, આવી તેરે શરણ, મરણ થકી રાખો હવે, કાંઝી નાયક રે; કાઝી નાયક રે, નિસુણી ઇમ સતિ બોલ, નયણલે બહુ આંસુ ઠ, કાઝી નાયક રે. કાઝી નાયક રે, તું મુજ ભગિની ધીય, જીય સમી તુ માહરે, કાઝી નાયક રે. કઝી નાયક રે, મૂકુ તુ કહે તેથ, જે ગમે મન તાહરે, કાઝી નાયક રે. કાંકી નાયક રે, મેળવુ તુજ ભરતાર, તુ મુજથી સુખ સહુ વહે, કાઝી નાયક રે, કાઝી નાયક રે, સાતમી ઢાળ રસાળ, નેમવિજય સતત લહે, કાઝી નાયક રે.
દેહરા. તે સગે રહિ તારૂણી, થિર કરી મને વચ કાય; ગભતણ પ્રતિપાલના, રાખે મન સકુચાય. આખું નામ નાયક ભલે, કાઝી નદન તેહ, દેખી ચૂક રૂપને, બાવ્યો નવલો નેહ પ્રસવે અગજ એહને, ઘરણું એ ઘરત, માનવ ભવ સફળે કરૂં, મોહન પ્રસવે પૂત એવી મુજને માનિની, મેળવી વનમોઝાર, તો ઈણ સાથે સજ થઈ વિલસુ સુખ સસાર ઈમ ચિંતી દાસી, ભણી, સમજાવી તતકાળ; જ્યમ ત્યમ કરી જે મેળવે, તો આપુ બહુ માલ.
ઢાળ ૮ મી. ( સલણ યોગણ રૂડી બે–એ દેશી. ) આવી દાસી ઊભી આગે, વિનવે સુણ તુ નાર, કાઝીને ન દન તેની શોભા, જાણે કામ કુમાર,
ભાગી સાભળ શાભાવે.
: