________________
પ'ડિત શ્રી નેમવિજયજી શીલવતી રાસ,
ઢાળ ૭ મી.
( વણઝારાની દેશી)
કાઝી નાયક રે, સાંભળા મુજ અવદાત્ત, વાત કહુ વાર પરે, કાંઝી નાયક રે; કાંઝી નાયક હૈ, કૂંડા દીધ કુલ ૩, ઉત્તમ જનને બહુ સરે, કાંઝી નાયક રે. કાંઝી નાયક રે, આપ્યાં સાધુને આળ, પાપ ભુદ્ધિ હૈયે રાખીને, કાઝી નાયક રે; કાંઝી નાયક રે, તાડયા કરેાળિયા જાળ, મારી તી. મે માખીને, કાંઝી નાયક્ર રે. કાઝી નાયક, ઉથાપ્યા જિન ધર્મ, મર્મ ખેલ્યા મે આકરા, કાઝી નાયક રે, કાંઝી નાયક રે, પુીધી આશાતના જ્ઞાન, જાળાં ભાજ્યાં મે પાધરાં, કાંઝી નાયક રે, કાંઝી નાયક રે, કીધા તૃતીના કામ, નિર્મળ મતિ રાખી નહિ, કાંઝી નાયક રે; કાઝી નાયક રે, નિદા કરી બહુ સાધ, વ્યાધસમી લાગી રહી, કાંઝી નાયક રે. કાઝી નાયક રે, ભાગ્ય શીલ કુસ ગ, અગથકી જૂઠું લવ્યુ, કાઝી નાયક રે, કાઝી નાયક રે, મે ભરી ફૂડી સાખ, લાલચ ધનશુ મન બ્યુ, માંઝી નાયક રે. કાઝી નાયક રે, વિરાવ્યા બહુ જીવ, રીવ કરતાં મારિયા, કાઝી નાયક રે;
કાંઝી નાયક રે, છિદ્રે ઉષ્ણ કરી નીર, ધીરપણું ધરી રેડિયા, કાંઝી નાયક . કાંઝી નાયક રે, શૈવ્યાં સાત વ્યસન, અન્ન વિના પશુ પાળિયા, કાઝી નાયક રે; કાઝી નાયફરે, ફાંસી મરાવ્યા ફાક,
૧.
3.
૪.
૫.
૧૭૧