________________
૧૭૦
જેનકાયદાન.
નજીક ૧૪.
નાહજી) ૧૫.
નાહજી) ૧૬.
નાહજી ૧૭.
શાસન યહાં ગઈ દેવતા રે, કેથ ગઇ કુળદેવ; એણે અવસર આવે નહિ રે, તે શી કરૂં તસ સેવ. મરણ નહિ છે ટૂકડે રે, કયમ છૂટુ એ દુઃખ; ફટ ફટ પહર પાપિયા રે, ધિક ધિક માતની કુખ. લોક ઓળભા લખ લહ્યા રે, સાસરીએ કરી બેદ, મન જાણે અથવા કેવળી રે, ભેદક બધાણ ભેદ. જાપ જપે શ્રીજિનતણો રે, મુખે આખે નવકાર; ઢાળ છઠ્ઠી નેમવિજયે કહી રે, લહેશે સંપદ સાર.
દેહરા, શીલવતી જાલાંતરે, જાપ જપે નવકાર, જેમ તેમ જામની નીગમી, ઊગે ત્યહાં દિનકાર. ચાલી આપણુ ચપશુ, મૂક્યું તે વન મંદ દીઠી પિઠી વણઝારની, નયન વદન અરવિંદ દીઠી અનુચર તેહને, નિરૂપમ ગર્ભ નાર; કે વનદેવી અભિનવી, અસરને અનુસાર, કહે બેની તું કેણુ છે, સાચ કહે તમે માય; નેન સજળ જળ છાંડતી,એમ બોલે તેણે ઠાય. પિયુ ચાલ્યો પરદેશડે, મુજને મેહેલી વાટ; હું આવી વસતી ભણી, ટાળ્યો હવે ઉચ્ચાટ. અનુચર જઈને આખિયા, નાયક કાંઝી નામ; સાહેબ એક વારાગના, આવી આપણે ઠામ. તેડી આવો તેહને, નાયક બોલ્યો એમ; અબળા દેખી આકળી, પૂછે ધરીને પ્રેમ. કયું બેટી એકાકિની, કિણ દુહરી કિણ કામ; વાત કહે સાચી વિવર, જાએવુ કુણું ગામ શીલવતી કહે તાતજી, એ છે બહુલી વાત; માનું પહર પિઠિને, દેખી હું હરખાત.