________________
૧૬૫
૧ 9
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. પણ અમે મુકું નહી, તમને સહી રે, એમ કહી તે જાય, કરમ વિટબણું રે... અંગદેશ ચ પાપુરી, બહુ ગુણ ભરી રે; સાવરકેરે તીર, કરમ વિટબણું રે, , , મૂકીને પાછા વળ્યા, ચર કુલ ચલ્યા રે, હેજે હૈયડલે હીર, કરમ વિટબણું રે. એલી સતી મન દમણી, કહે જન ભણી રે, શાં એ કરમ અઘર, કરમ વિટંબણું રે; એણે ભવ પામી હુ ઈહા, જાઉં કયહાં રે, હદય ન ફાટે કઠેર, કરમ વિટંબણું રે. જાણું ન જાણે કે વળી, થઈ જેટલી રે, કરમતણ જે કથાય, કરમ વિટબણા રે, નિરદૂષણ પણ લહુ, ન જાયે કહ્યું રે, લોકમા ભરમ ભમાય, કરમ વિટબણા રે. આવ્યા એ કુણુ ભવતણા, પાપજ ઘણા રે, હૈયે દુખ ન માય, કરમ વિટબણ રે; પંચમાહી પરગટ કરી, દોષે ભરી રે, મુખ દેખાતુ શું માય, કરમ વિટબણા રે. વેરણ સાસુ અહી લહી, એ તે સહી રે, પૂરવ પાપને વેગ, કરમ વિટબણું રે; કીધા પૂરવ સુપેરે રે, તે તે પેરે પેરે રે, ભેગવવા તેહજ ભેગ, કરમ વિટબણું રે. એમ કહી તે ભૂમિ પડે, બહુ લડથડે રે, પામી ઘન તન પીડ, કરમ વિટબણું રે, વાયે સચેતન ચેતના, કરી અગના રે, જોબન જલધી છડ, કરમ વિટબણું રે. અયિ અયિ દેવ એ માહરી, ગતિ તાહરી રે, શીખવી કેવી એહ, કરમ વિટબણું રે,
છે
.
૧૫,