________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ,
१४७
જોતા ચઉટાં ચપશુ, હાટતણી ત્યમ શ્રેણ, દેવળ અજિત જિતેનું, આ કુવર તેણ. ભાવે શ્રી ભગવતને, વદન વિનય વિવેક, વીતરાગના પદકમળ, વિમળ સકળ ધરિ ટેક, પથીને આધારડે, દેવળ કે પિશાળ, વળી કુભારાં ઘર ભલું, નિરત કરી નિશાળ, . દેરે બેઠા ઈહા પતિ, ભાવે ભાવના સાર; તેણે સમે રાજા ઘરે, બેઠી રાજકુમાર , વાટ જુવે વાહાલાતણી, ગેખે બેઠી નાર, રવતી રભા જસી, વિલખા કરે હજાર. વિરહાગ્નિ છે જગતમા, (વળિ) વિશેષે વામાય, નરભ્રમર જગ સસ્તવ્ય, તેણે દાઝે તસ કાય તરૂણું કહે ત્રિલોચના, વન તૂ મ મ ઝર, શુ હાવે દિલ તાહરે, પેઠી દુખને પૂર,
ઢાળ ૮ મી. (એણે આગણ પિયુ રમિય—એ દેશી ) કુવરો કહે એમ ન કીજે, વિરહ કરી કાયા છીએ, સાજનિયા વળી વળી બીજે રે, સુખ બેહેની. ગરવી તેહ ગોરી બોલે, વિરહ કરી દેહી ડોલે, દીઠા ઈદુ પાંડર ઝોલે રે, સુણ બેહેની. ચાલિયો પાંડર કાય, મુજ બેહેની તે સમજાય, કે લાગી એને બલાય રે, સુણ બેહેની. ચોદલીયો વિરહી નારી, એહ મે નમી મોહનગારી, તેણે કીધી રાતી કારી રે, સુણ બેહેની. હોય વિરહી પાદુર દેહી, તસ શોભા દીજે કહી, તરૂણું તન દુ ખ જેહી રે, સુણ બેહેની દીર જે સૂકો પલાશ, નહિ પૂરે તેમ ઉલ્લાસ, શેકી કરેય વિશ્વાસ રે, સુણ બેહેની,