________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. ૧૩૫ વેશ્યા રમે વન ખડમાં રે, યોગણી કેરે સાથ; કુંવર બેઠે નારી કને રે, દેવ કરે સહુ હાથ. વેશ્યાએ ૧૮. કહે નારી પિયુ પરણુએ રે, મ કરે હવે વિલંબ, મુજ બધા દેય આકરા રે, કપટી ક્રોધી ને મુંબ. વસ્યાએ ૧૯. કુવર ભણે કુણ તુ અછે રે, કહે નારી સુણે વાત, પરણીને પિયુ પૂછજો રે, બહુલે છે અવદાત. વેશ્યાઓ૦ ૨૦. માડી કળશને મદ રે, પણ પ્રેમદા કેય, જાતિને ભાતિ જાણું નહિ રે હવે અચરજ જુઓ હોય. વેશ્યાએ ૨૧.
દેહરા શાશ્વત છે વિતાવ્ય ગિરિ, તેમાં ઉત્તર શ્રેણ, સાય નગર અતિ ભતાં, ઉપમા દીજે કેણ હેમપુરી છે ત્યાં કણે, હેમરથ નર રાય; હેમયા નારી ભલી, સુજશ જાસ સવાય લીલાવતી તસ સુદરી, દેય પુત્ર વળી જાસ, મણિચૂડ રચૂડ બે, યાવન વયે પ્રકાશ. હેમરથ નૃપ અન્યદા, નિમિત્ત પૂછયે જે વાર, હોશે કે કુપતિ અગના, તે કહિયે સુવિચાર જ્ઞાની જ્ઞાન કહ્યું લહી, સિહરથ નદન સંત, ગુપ્તચંદ્ર ચઉ અક્ષરે, પતિ હશે પુણ્યવત. બધવ બેલે માહરા, એમ ન કીજે વાત, અમ બેહેની ખેચર વિના, કુણપરણે કરી ખ્યાત. તાતે છેડી ઈહાંકણે, ધણીવેળા ઈણીવાર; બ ધવ બે હા આવશે, સબળ લેઇ પરિવાર
ઢાળ ૨ જી. ( મારગડામાં જોઉ આવે યાર કાન–એ લી. ) ગગને તેણે પ્રસ્તાવે છે, આવે ખેચર નામ, નભમડળ નર છાવે છે, વરતણો ગ્રહી ઠામ, ચતુરગી જ્યા સેના જી, પાર ન પામે કોય,