________________
૧૩૪
જૈનકાવ્યદેહન. રે'જો યહાં તમ મદિરે રે, લેજો મન વિશરામ, લાલચી છે કઈ કામની રે, કરી આવું તેહ કામ. વેશ્યાએ જ. એમ કહી ઓરડે ગઈ રે, કીધુ રાસલ રૂપ; કુંવર જેવે તવ પૂઠથી રે, નિરખે તેવું વિરૂ૫. વેશ્યાએ પ. નર ઘાલ્યા કઈ ઓરડે રે, દેખી પદનો પ્રહાર, આભૂષણ એરા ગ્રહી રે, માર્યા પુરૂષજ ચાર. વેશ્યાએ ૬. રૂપ કયું ફરી રાક્ષસી રે, ભક્ષણ કરે નરમાસ; હા હા કુંવર મુખ બહુ લવે રે, દયા નહિ જશએશ વેશ્યાએ છે. કુવરે આરાધ્યા દેવતા રે, આવ્યા વ્યતર તામ; શિર નામી ઊભા કહે રે, તેડાવ્યા કુણુ કામ વેશ્યાએ ૮. વેસ્યા વેલી વળી થઈ રે, ઉડી આપ આકાશ, કુવર થયે તવ પૂઠળે રે, કેતુક જેવા આશ. વેશ્યાએ ૯ મારતી મશાણની ભૂમિકા રે, તેડ્યા વીર બાવન; કેડે ચોસઠય જોગણી રે, આવી આપ આસન. વેશ્યાએ ૧૦, દીધાં ભક્ષણ નરતણું રે, પામ્યા બહુલ સ તોપ, ખરમુખી ! કહે વૃદ્ધ જોગણી રે, પાપત કરે પોષ. વેશ્યાએ ૧૧. બાકુળ એવો અમભણું રે, તે નવ દીધ કદાય; ભાગે તે દેઉ તુજને રે, મન ચિત્ય વર પાય. વેશ્યાએ ૧૨. વેશ કહે મા માહરે રે, મોટી અછે એક હસ, સુવર્ણ સિદ્ધિ દ્યા દાનથી રે, બળ દેઉ તમ પુસ. વેશ્યાએ ૧૩. આજ જે આબે આપણે રે, ગ્રાહુણે પ્રમદ, મુજ ભુવનમા મુકિયે રે, આતમ હોશે ઉમેદ. વેશ્યાએ ૧૪. કેલ દિયે તસ જોગણું રે, ચાલ્યા સહુ વનખંડ; ભુવન છે તેણે સ્થાનકે રે, શશિવરણે પરચડ. વેશ્યાએ ૧૫. પાયે પડી સહુ જોગણી રે, મળિયા ભેટાભેટ; આજ પવિત્ર તમ દેખતાં રે, ખત કરી દુખ મેટ. વેશ્યાએ ૧૬. કુવર વહી ત્યા આવિ રે, નજરતો રસ બેટ; હેજ ધરી નારી તદા રે, અવલંબિત પ્રિયનેટ વેશ્યાએ ૧૭,