________________
૧૩ર
જૈનકાવ્યદેહન. કહે નારી તમે વાત, એહ કમાઈ કરમને આદર્યો છે; આદિ હતી અધિકાર, સચિવ વેશ્યાએ પાતરે છે. Uણી પુરે સીતા વેશ, રામતણી છે સહી છત્રધારિણી છે, જીવિત ભેદનો ભેઈ, રાયમત્રી એ બેહુ સુખકારિણી છે. વીરા ડોકરી એક, નિવસે જિનવર ધર્મની શ્રાવિકા છે; દયાતણી જમ ટેક, દેવગુરૂને ધર્મ વ્રત ભાવિકા છે. Uણપુર જિનપ્રસાદ, વ્ય અછે તેહનું મત્રી ઘરે છે; તેણે પાપે મહારાજ, દ્રવ્ય નાઠ લઈને પુર બહુ પરે છે. અન્ન ઉદકને નાશ, ધરાપતિ તાત (બે) નિધન થયા છે; માંડ્યું પાપે મહારાજ, કઈ નરનારીના ધન લુટિયા છે. વેશ મત્રી નૃપ પાપ, વેર વણ પ્રાણે ભારે જે પ્રાણિને છે, વેંચે ત્રણ સમ ભાગ, મારી નરને ધન બહુ આણિને છે. ત્યમ જે નગરના લોકપાપ તાપ થકી વસમા ઘણા છે; પરભવ કેરે પ્રતાપ, અનાથપણે થઈ દુર્ગતિ ભામણું છે. કઈ એણે નર કોટિ, હોમ્યા હોશે હરખ ધરી મને છે; તુ મુજ પ્રાણઆધાર, જીવન છે તુ માહરે મને છે. દેખી ઉલ્લસી દેહ, પ્રેમ વધ્યો છે પ્રીતમ માહરે છે, આ ભવે તુ ભરતાર, મે કર ધરિ પલ્લવ તાહરે છે. સમશા મત્રી તામ, દ્વાર ઉછેરે પૂરવની પરે છે, બે કુવર તે આમ, કામ ઈહ અવસર એ કરે છે. લાજીને ગયો ઠામ, કુવરી મનમાં થઈ હખિત બહુ છે; સુદર બિછાઈ સેજ, હરખ ધરીને રગે રમે બેહુ જાણું છે. આનંદદાઈ અગ, સુખ પામ્યાં ઘણું ભીમર ને ભામિની છે, સરખે મળે તસ સંગ, સુખ વિલસે ને ઉલસે જાની જી વનિતા વિવિધ વિલાસ, આનંદ પામ્યાં ત્યહાં આપણું જી, લલના લીલના હાસ, હુ હરખતણું વધામણાં છે. સાભળતા સહુ (લોક), સુખ દુખ ટાળે સહુને મને છે, બારમી સહેળ ઢાળ, નેમવિજય કહે સુખ વહે છે તને છે.
૧૮.