________________
૧૩૧
૧૭,
પતિશ્રી નેમવિજયજી-શીલવતી રાસ. નેમવિજય કહે આગળ જાતાં, દૂધ સાકર કરશું ભેળી લાલ,
જે જે અચરજ જે હોવે છે લાલ
દેહરા વીરધવળ મત્રી ત્યહા, માડે બહુ ઉછરગ, ઝાગી ઢેલ વાજે ભલા, આરમ કારિમ ચગ નવરાવ્યો નીરે કરી. ભકત્યે કીધા ભેજ, પ્રીતમ મનશું ખેલતા, લેતા બહુ પર મેજ મત્રી જપે કુવરજી, અમચી નાદિની એક, નિમિત્તિયો આવ્યો ઈહિ, વિદ્યાવત વિવેક તેણે કહ્યું મને મુદા, જલધિ મડે તીર, પ્રાત સમે નર આવશે, પુરૂષોત્તમ વડ વીર. દીન લગ્નને આજ છે, આવ્યા જેમાં વાટ, પરણો પ્રેમ ધરી કરી, ટાળી સર્વ ઉચાટ. હરખ થયે હૈડે ઘણે, પામી એવા બોલ, પણ છે કાઈક વારતા, જૂઠા કરે કલોલ સાર્ધ પ્રહર જામની [તણો], વિયે કર્યો વિવાહ, કરમેળે બહુ પર કર્યો, ધરતા મન ઉત્સાહ
ઢાળ ૧૨ મી
( કરડે ત્યાં કેટવાળ–એ દેશી ) પેઠે ભુવન મોઝાર, અતિ અજવાળે સુદર ઓરડી છે, ચિહુ દિશે ચારૂ ચરાખ, સેજ સમારી ત્યહાં વર ગેરડી જી. છપ્પર મોટી ખાટ, શીશ પછેડી પુરાતન પાથરી છે, બોલ્યો કુવર તે વાર, કેમ ઉલઝાણ સેહગ સુદરી છે. કેમ તુજ વદન વિચ્છાય, દિસે છે કેમ આમણમણી છે, વદે તવ નારી ઉત્સાહ, પિયુજી ઉઠાવો સેજ સોહામણું છે કુવરે ઉપાડી તામ, પ્રેમે પછેડી તેહ દરે કરી છે, દીઠે ભૂમિ ઘર કપ, દુરગધી ગો અહીમડ સધરી છે.