________________
૧૧૮
જેમકાવ્યદેહને. '
દોહા મન હરખું મહીપતિતણુ, પુરૂષોત્તમ જગ એહ; એહથકે અદકે નહિ, પુણ્યવતમાં રેહ. શેઠ પ્રતિ રાજા કહે, કોણ પુરૂપ જગસાર, ઇભ્ય કહે મુખ મોડીને, એ છે અમ્મ સુઆર. નરપતિ તવ બળે નહિ, કુવરી કહે જઈ માય, મેં વરિયા પરણીશ હવે, જેમ આવે દિલ દાય.
ઢાળ ૬ . (ધપુર જય હૈ કે લાવને બુધપુરી—એ દેશ ) નારી નેણ નિહાળે છે કે, ચિતમાં ચિતવે કવણુએ કામકુમાર, જગતજન ભેળવવા હો કે, આ અભિનવો, નવલો રતિ ભરતાર. ૧. સહજ સલુણ છે કે, સુદરી વિનવે, બાળા બે કર જોડ; હિયડું વધ્યું છે કે, મનમથ કરી નવે, ઉમાહા મન કેડ. સ. ૨. શેઠ ભણી રાજા હો કે, પૂછે વળી વળી, કહો છે એની જાત, વિરલ વાણિજ્ય નૃપને છે કે, છેલ્લે મન રળી, શી પૂછ પ્રભુખ્યાત ટ સ ૩. ટાળે આગ શ્રમને છે કે, રાખ્યો ચાકરી, સમજી રા મન માંહ્ય, રાજકુંવરી બહુ સમજે છે કે, રૂપે અપછરી, માત બોલાવે ઉત્સાહ. સ૦ ૪. પોતે ઈભ્યની સાથે છે કે, આ નર ભલો, તે મુજને પરણાવ, બીજો વર વરવા હો કે, નીમ છે માહરે, ઈહુ તે બહુ ભાવ. સ. પ. જાતિ મત પૂછે છે કે, મારૂ કહ્યું કરે, એણે ભવ એ ભરતા; ગુણવત કાઈ બીજે હો કે, નહિ છે જગત ભરે, એ આતમને આધાર. સકે. રાણી નૃપને જણાવે છે , અતિશે ઉતાવળી, મહીપતિ ચિતે એમ પથ લેહ બોલાવે છે કે, પૂછે વાસ કુલી, ધરીને મને બહુ પ્રેમ. સ. ૭ ભાખી તેણે સઘળી છે કે, ઉતપત મૂળ થકી, વસુપતિ હરખ ધરત: વ્યાહ મુકુલિની છે કે, કહ્યું એમ વકી, ઈલાપતિ ગુણવત. સ. ૮. બરછી ભૂપ જપે છે કે, વિમાસી બેલિયે, અપજશ એણી વાત, આતુરતાએ બહુલી હા કે, હિયડું ખેલિયે, દિજે ઈ સાત. સ૦ ૯. સ્થાનકને કુળ વારૂ છે કે, લક્ષ્મી ગેહે ઘણી, દ્વય પક્ષ પૂરે જેહ,