________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
૧૧૭
અહે રાજા ૫
અહે રાજ૦ ૬.
અહો રાજ છે.
ઇલાપતિ નેહો હેરાજેદ્ર મારા કુંવરને બેલે, બેહુ ચખ ડોલે ને અતર ખોલે. અહો રાજ, તુજ સગે કેવો હો, ઠાકુર મારા ચિત્તને જે ચળે, ચિત્તને જે ચોળે ને મોતીને તળે. હશી તસ ભાખે છે, રાજેદ્ર મારા ઈભ્ય ને સુહાશે, કહિયુ ન જાશે ને મન દુખ થાશે, અહો લાલ, મનમાંહી તમને હે, મહીપતિ મારા અચરજ આશે, અચરજ આશે ને શેઠ દુહવાશે. મુક્તાફળ એ એક હો, રાજેદ્ર મારા દાદુરી છે નાની, વાત નહિ છાની ને એહ પુરાની, અહો લાલ, ઓળખી અનુમાને છે, લાલન મારા શાસ્ત્રના જ્ઞાની, શાસ્ત્રના જ્ઞાનીને વાત કહાણું. સાંભળી નૃપ ત્યારે હે, લાલન મારાં અચરજ પાવે, મન સ્થિર થાવે ને કાન જગાવે, અહો લાલ, દયન મેડીકેરૂ હો, લાલન મારા મૂલ દેવા, એક દરવાવે ને પરીક્ષા કરાવે. કુવરને કહિયે હો, લાલન મારા મતીને છેદાવે, અચરજ લાવે ને ખડ કરાવે, અહો લાલ, દાદુરી નૃપ દેખી હૈ, લાલન મારા મનને હસાવે, મતિ તસ ભાવે ને અતિ સુખ પાવે. દેખી દેખી એવી હે, રાજેદ્ર મારા કુવરની બુદ્ધ, અતિ ઘણું શુદ્ધને જ્ઞાત મતિવૃદ્ધ, અહો લાલ, ભાગ્યવત રૂડા હે, લાલન મારા અગમ્ય એ કીધી, લહેશે ઋદ્ધિ ને સકળ સમૃદ્ધિ ત્રીજે ખડે પાચમી હો,લાલન મારા મોતિયા વેચાયા, બે એ મૃલ પાયાં, ને સહુ હરખાયાં, અહો લાલ, નેમવિજય નેહે હો, લાલન મારા ઘણુએ મહાયાં, અચરજ ભાયા ને કાજ સવાયા.
અહો રાજ. ૮.
અહો રાજ ૯.
અહો રાજ. ૧૦.
અહો રાજ. ૧૧.