________________
૧૦૬
જેનકાવ્યદેહને. પુરૂષોતમ ગુણવત સલુણે, આતમો આધાર. ( ર ) ટેક૦ ૧. પિયરને પરિવાર સહુ છે, લાજ તણું કુણ ઠામ, ( ૨ ) પાણિગ્રહણ ન કરાવ્યું તારૂ, એવું ન કીજે કામ. ( ૨ ) પુરૂ૦ ૨. હેજે હશી હરિણાક્ષી બોલે, સાંભળજે નિજ તાત; ( ૨ ) અણજાણ્યું તમે એવું ન બોલો, મોટા છે અવદાત. ( ર ) પુરૂ૦ ૩. એણી પેરે વારે તાત પનોતા, કેડી કાજ ન કેઈ, ( ર ) અવસર આવ્યું કારજ પત્યુ, એહ સમે કુણ હોય. ( ર ) પુરૂ માત તાત કઈ કામ ન આવે, તન બાંધવ પરિવાર, (૨ ). દુખની વેળાએ દીઠી એણે, કીધે એણે ઉપકાર. ( ૨ ) પુરૂ૦ ૫. સુખની વેળાએ સાજન સહુએ, આવે દરથી ધાય; ( ૨ ) કેવું સગપણ રાખું તેહથી, પ્રીતતણું પણ જાય. ( ર ) પુરૂ૦ ૬. તેણે ગ્રહી જવ ગેહથી મુજને, આણું એજ ઠાણું, ( ર ) સુવર્ણ પુરૂષને કામે સ્થાપી, કાઢે વાતન પ્રાણ. ( ૨ ) પુર છે. ચેકરે કહ્યું એમવર્ય તુ નારી, મે નવ વરિયે તોય; ( ૨ ) સાતમે ફેરે નાખતા અગ્નિ, એણે રાખી ત્યાં મેય. ( ર ) પુરૂ૦ ૮. ચર મારી એણે સુવરણ કીધુ, મે વરિ ગુણગેહ; ( ર ) એહજ દીનથી અંત લગી મે, ધરિયા અવિહત નેહ. ( ર ) પુરૂ૦ ૯. સાચે જમાઈએહજ તુમ, પ્રાણ તણો પ્રતિપાળ; ( ર ) પરઘલ પુણે પરણિયો પિત, ભરતાર દીનદયાળ. ( ૨ ) પુરૂ૦ ૧૦. મરણતણ (દડ) જેણે દીધે, ઉગારી વરમેય, ( ર ) તેણે સમે તુ તાત ન આવ્યો, કહીયે હવે શુ તય. ( ર ) પુરૂ૦ ૧૧. કીધે કામે દોષ ન દીજે, જે લખિયો કીરતાર, ( ર ) ગુણ અવગુણ નવ કાઈવિચારે, આ ભવ એ ભરતાર. ( ૨ ) પુરૂ. ૧, મન માન્યું છે એહથી મારૂ, અવરતણું પચખાણ; ( ર ) સાંભળી રાજા કુંવરી વચને, હુએ હૈયે હેરાન. ( ૨ ) પુરૂ૦ ૧૩. લઈ દીધુ વ્યવહારી કેરું, નામાંકિત ધન જેહ, ( ર ). અવર ગ્રહ્યું ભડારમાં પિતે, પેખિયું લઈ તેહ. ( ૨ ) પુરૂ૦ ૧૪. સુવરણ પુરૂષ કુવરે ગ્રહિયે, અવર ન ઘાલિયે હાથ; ( ૨ ) વેગે આપણે મદિર આવ્ય, રાજ કુવર સાથ. ( ર ) પુરૂ૦ ૧૫.